લાજપોર જેલમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

0
16

લાજપોર મધ્યસ્થ જેલમાં સલામતી અને સુરક્ષાના હેતુસર શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સુરત લાજપોર મધ્યસ્થ જેલ સંકુલમાં કોઇપણ વ્યક્તિ મોબાઇલ ફોન, આઇપેડ કે દૂર સંચાર માધ્યમના અન્ય ગેઝેટ્સ નો ઉપયોગ કરવા કે સાથે રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.૫/૧૧/૨૦૨૩ થી ૩/૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY