સુરેન્દ્રનગર લીંબડી કમળાનો કાળોકેર 

0
208

પાણી માંથી રોગો ઉદ્વભવતા ત્યારે પાણી જન્યરોગોનો કમળો, પેટના દુખાવા , ઝાડા ઉલ્ટી જેવા રાફડો ફાટતો હોય છે ત્યારે લીંબડી તાલુકામાં કમળાના કેસો ૬ થી ૭ જોવા મળેલ હતા

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે જાણે કમળા નામના રોગે ભરડો માર્યો હોય તેમ અલગ અલગ સ્થળેથી કમળાના ૬ થી ૭ કેસો જોવા મળેલ હતા ત્યારે છેલ્લા ચાર દિવસમાં લીંબડી તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ૬ વ્યકિતઓને કમળાની સારવાર અર્થ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આ પૈકી ૩ વ્યકિતઓને સુરેન્દ્રરનગર વધુ સારવાર અર્થે ખસેડેલ હતા ત્યારે સુત્રો પાસેથી એવું પણ જાણવા મળેલ કે આ તો સરકારી હોસ્પીલટ આવેલ અને દાખલ થયેલ દર્દીની જ સંખ્યા છે અન્ય પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર લઇ રહયેલની સંખ્યા અલગ છે જયારે આ બાબતે લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર જૈમીન ઠાકર સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવેલ કે કમળોએ પાણીજન્ય રોગ છે અને હાલ આવી ગરમી પડી રહી છે ત્યારે લોકોને જૈમીન ઠાકર દ્વારા પાણી ઉકાળીને પીવું અને અન્ય રોગોથી બચવા શું કરવું જોઇએ તેનો શંદેશ પણ આપ્યો હતો અને એમ પણ જણાવેલ કે અમારા હેલ્થ સ્ટાફને કમળાના રોગ બાબતે જાણ થતા તત્કાલ કામગીરીમાં લાગી ગયેલ અને લગત કચેરીને લેખિત પણ જાણ કરી દિધેલ છે

દિપકસિંહ વાઘેલા
તંત્રી : લીંબડી ટાઈમ્સ – સાપ્તાહિક
લીંબડી
મો. 98255 91366

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY