સુરેન્દ્રનગર જિલ્લાના પેન્શનરોએ તા.૩૧ જુલાઈ સુધીમાં હયાતી અંગેની ખરાઈ કરાવી લેવી.

0
90

તિજોરી કચેરી સુરેન્દ્રનગરથી આઈ.આર.એલ.એ. સ્કીમ હેઠળ પેન્શબન મેળવતા પેન્શનર જેઓ બેંકમાં પેન્શન નું બચત ખાતું ધરાવે છે તે બેંકનો તા.૧/૫/૨૦૧૮ થી તા. ૩૧/૭/૨૦૧૮ સુધીમાં બેંક પાસબુક તથા પેન્શનર અંગેના જરૂરી પુરાવા સાથે રૂબરૂ સંપર્ક કરી હયાતી અંગેનું ફોર્મ ભરી હયાતીની ખરાઇ કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી સુરેન્દ્રીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY