ફૂટબોલ સ્ટાર મેસ્સીનો જાદુ ફિક્કો પડતાં કેરળનો ચાહક સુસાઈડ નોટ લખી ગાયબ

0
152

તિરુવનંતપુરમ્‌,તા.૨૩
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ફિફા વર્લ્ડ કપમાં અત્યાર સુધી કંઇ ખાસ કરી શકયો નથી. તેમની ટીમ સતત હારી રહી છે અને મેસીનો જાદુ ફિકો પડી રહ્યો છે. તેની અસર તેના ફેન્સ પર પણ પડી છે. કેરળના કોટ્ટયમમાં મેસીનો એક કટ્ટર સમર્થક પોતાના ઘરેથી ગાયબ છે. કહેવાય છેકે ગુરૂવારના રોજ આર્જેન્ટીના અને ક્રોએશિયાની વચ્ચે યોજાયેલ ફૂટબોલ મેચમાં આર્જેન્ટીનાના નબળા પ્રતિસાદ બાદથી જ તે ગાયબ છે. પોલીસના રૂમમાંથી એક સુસાઇટ નોટ મળી છે. ત્યારબાદ તેની તપાસ તેજ કરી દેવાઇ છે.
મેસીના પ્રત્યે તેની દીવનાગીનો પુરાવો એલેક્સના એક પુસ્તકમાંથી મળ્યો છે. તેમાં એલેક્સે લખ્યું છે કે મારી જિંદગી માત્ર તમારા માટે છે. હું તમને જીત બાદ આ વર્લ્ડ કપ હાથમાં ઉઠાવતો દેખવા માંગું છું.
કહેવાય છે કે ગુરૂવારના રોજ આર્જેન્ટિના અને ક્રોએશિયાની વચ્ચે મેચની પહેલાં તેને પોતાના સહકર્મીઓને દાવો કર્યો હતો કે મેસીના ગોલની સાથે જ આજે આર્જેÂન્ટનાની જીત નક્કી છે. એટલું જ નહીં આર્જેન્ટિનાની જર્સીદ ખરીદી ઘરે પરત આવ્યો હતો. ત્યારબાદ તેને આખી મેચ જાઇ. મેચ જાયા બાદ અલેક્સના કેટલાંક મિત્રોએ તેની સાથે ફોન પર વાત કરવાની કોશિષ કરી તો ફોન સ્વિચ આૅફ હતો.
મળતી માહિતી પ્રમાણે સવારે લગબગલ ૪.૩૦ વાગ્યે એલેક્સની માતા જાગી તો તેમણે એલેક્સને રૂમમાંથી ગાયબ જાયો. ત્યારબાદ તેના પપ્પાને જણાવ્યું. તેમણે સુસાઇડ નોટ જાઇ પોલીસને માહિતી આપી. સુસાઇડ નોટમાં લખ્યું છે મારા માટે હવે આ દુનિયામાં જાવા માટે કંઇ બચ્યું નથી. હું જઇ રહ્યો છુંપમારા મોત માટે કોઇ જવાબદાર નથી.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY