વ્યારા:
આગામી તા. ૩૦/૦૩/૨૦૧૮ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તરણકુંડ હોલ, નગરપાલિકા, વ્યારાના સભાખંડમાં રાજયના મહેસૂલ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ, તાપી તથા ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, તાપીની બોર્ડ બેઠક યોજાશે. આ બેઠકમાં જિલ્લાના તમામ શાખાધિકારીઓને હાજર રહેવા માટે જિલ્લા આયોજન અધિકારી, તાપી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"