તાપી પોલીસ ને દારૂની બાતમી મળે પકડે, ફોટા પડાવે,પણ વોન્ટેડ પિન્ટુ ને પકડવામાં આળસ કેમ?

0
144

દક્ષિણ ગુજરાત નું મહત્વ નો જિલ્લો તાપી કેમ કે મહારાષ્ટ્ર ની બોર્ડર ને અડી ને આવેલો છે અને બહુલક આદિવાસી અવિકસિત વિસ્તાર માં વસ્તાલોકો પણ આદિવાસી અને ખેતમજૂર છે જેમના માં દારૂ ની બદીને દૂર કરવા અગાઉ સુરત રેન્જ આઈજીપી દ્વારા ઉત્તમ પ્રયાસો કરાય હતા. જે હાલ પણ આરઆર સેલ ની કામગીરી તો ચાલુજ છે પણ હાલ માં કેટલાક સમય થી માથા ભારે પિન્ટુ દ્વારા કેરિયર બની તાપી ભરૂચ સુરત નવસારી વડોદરા ગ્રામ્ય માં દારૂ સપ્લાય નો વેપારી બની જતા અન્ય કેસો માં પીન્ટુ ઉર્ફે ગોરખ ભીમરાવ બડોકે ને વોન્ટેડ જાહેર ભલે કરાયો હોય પણ આ પિન્ટુ ચર્ચાય છે કે નવાપુર જે તાપી જિલ્લા ને અડીને આવેલ છે ત્યાં બિન્દાસ્ત જાહેર માં ફરતો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે જો તાપી પોલિસ ને વાહનો માં દારૂ આવતો હોવાની બાતમી મળતી હોય,વાહન પકડાતા હોય પોલીસ જાબાજ છે તેમ બતાવા ફોટા પડતા હોય ત્યારે પ્રજા શક છે કે પોલીસ નો બાતમીદાર કદાચ વોન્ટેડ પિન્ટુ પણ હોઈ શકે જે બીજાના વાહનો પકડવા માં મદદ કરી પોતાના વાહનો પાસ કરાવી લેતો હોય શકે.કેમ કે તાપી પોલિસ ને એ બાતમી કેમ મળતી નથી કે પિન્ટુ નવાપુર માં બિન્દાસ્ત ફરે છે? આમ શકા ની સોય પોલીસ પર સધાય એ વાત અવગણી ન શકાય માટે તાપી પોલીસ માટે કલંક સમાન પિન્ટુ ને પકડવો જ રહ્યો

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY