નર્મદા એલ સી બી અને એસ ઓ જી ની ટીમે તિલકવાડા ના અગર માંથી જુગાર ઝડપી પાડ્યો

0
209

66 હાજર થી વધુ ના મુદ્દામાલ સાથે 11 સામે ગુનો દાખલ કર્યો

રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા ની સતત વોચ અને એલ સી બી,એસ ઓ જી ની રાઉન્ડ ધ ક્લોક કામગીરી થી નર્મદા માં ચાલતા જુગારધાiમો પર એક બાદ એક છાપ મારતા રોજ જુગાર ના ધંધા ઝડપાય છે ત્યારે શુક્રવારે પણ તિલકવાડા ના અગર ગામમાં એક જુગાર પર છાપો મારતા એલ સી બી ના એ .ડી.મહંત અને એસ ઓ જી ના એચ .જી.ભરવાડ અને ડી.બી.કુમાવત એ ટિમ સાથે બાતમીના આધારે અગર માં રેડ કરતા કુલ 11 જુગારીયાઓ ને 66,620/- રૂપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY