ઉપ-પ્રમુખને આમંત્રણ નહીં મળતા જાહેર કાર્યક્રમમાં જ લડી પડ્યા

0
139

સુરત જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાથી શનિવારે મહુવા તાલુકાના વલવાડા મુકામે યોજાયેલા કલમહોત્સવ કાર્યક્રમમાં ખુઈડ જિલ્લા પંચાયત ના પ્રતિનિધિઓની બાદબાકી થતાં ભારે ઉહાપોહ વચ્ચે સુરત જિલ્લા પંચાયતના લલિતબેને જાહેરમાંજ ઉપર થી અન્યાય વિરુધ્ધ અવાજ ઉઠાવતા કાર્યક્રમ સુરત જિલ્લા પંચાયત હસ્તક હોવા છતાં જિલ્લા પંચાયતના સભ્યોના નામોની આમંત્રણ પત્રિકામાથી બાદબાકી અને આમંત્રણ ન પાઠવવાની ગુસ્તાખી બદલ ચાલુ કાર્યક્રમે મંચ ઉપરથી સ્ત્રી શક્તિ નો અવાજ દબાવી દેવાની કોશિશ ગણાવતા મહુવા તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓનો જાહેરમાં ઉઘડો લઈ તેમના લેખિત જવાબોની માંગણી કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY