ગુજરાત પાસે વધારાની વીજળી નથી

0
92

ગુજરાત સરકાર વર્ષોથી વીજળીમાં સરપ્લસ હોવાની વાત કરે છે. આ વાતને ખોટી સાબિત કરતાં વર્ષ 2૦17-18ના ભારત સરકારના સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી ઓથોરીટી લોડ જનરેશન બેલેન્સના રિપોર્ટમાં જણાવ્યા મુજબ જે રાજ્યમાં વીજળી વધારે પેદા થાય છે અને કયા રાજ્યની કેટલી વીજળી વધારે છે તેની વિગતો આ પ્રમાણે છે. તેવું ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું. ગુજરાતની ભાજપ સરકાર પ્રજાને કઈ રીતે ભરમાવી રહી છે. તેની પોલ તેમણે ખોલી છે. વીજ પ્રધાન સૌરભ પટેલ કઈ રીતે આજ સુધી ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યાં હતા તે આ પરથી સાબિત થાય છે.
રાજ્યનું નામ સરપ્લસ વીજળી (ટકામાં)
સિક્કીમ 99.1
મેધાલય 65.6
મિઝોરમ 52.9
હિમાચલ પ્રદેશ 48.6
મહારાષ્ટ્ર 14.8
તામિલનાડુ 14.7
નાગાલેન્ડ 8.4
મધ્યપ્રદેશ 8.1
રાજસ્થાન 7.8
ઓરિસ્સા 6.6
પશ્ચિમ બંગાળ 5.7
છત્તીસગઢ 4.4
દમણ અને દીવ 4.3
ગુજરાત 4.1
ત્રિપુરા 4.1
ભારતમાં સરેરાશ 6.8

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY