MS યુનિમાં ૫થી ૧૪ ઓગસ્ટ અને ૧૮થી ૨૭ ઓગસ્ટે લેવાશે પરીક્ષા

0
58

 

વડોદરા,તા.૧૧
વડોદરાની એમએસ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. કોરોના મહામારીના કારણે એમએસ યુનિવર્સિટીમાં બે ફેઝમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. એમએસ યુનિવર્સિટીમાં ભણતા ૧૭ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. તેમજ અંતિમ વર્ષ, પોસ્ટગ્રેજ્યુએશનના કુલ ૧૭ હજાર વિદ્યાર્થી, ૫થી ૧૪ ઓગસ્ટ, ૧૮થી ૨૭ ઓગસ્ટ સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
તમામ વિદ્યાર્થીઓની યુનિ. ઓનલાઈન પરીક્ષા લેશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરા એમએસ યુનિ.ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીએ બે ફેઝમાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. વડોદરા એમએસ યુનિ.માં ફાઈનલ યર અને પોસ્ટ ગ્રેજ્યુએટના મળી કુલ ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જેમાં ૫થી ૧૪ ઓગસ્ટ અને ૧૮થી ૨૭ ઓગસ્ટ સુધી એમએસ યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાશે. તમામ વિદ્યાર્થીઓની યુનિ ઓનલાઇન પરીક્ષા લેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY