કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું ?

0
374

બિન સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડોદરા શહેર પોલીસ કમિશનર ની કડક સૂચના અને અમલવારી મુજબ ગતરોજ જવાહર નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રણોલી જીઆઇડીસી માં ફેક્ટરીઓ માંથી નીકળતાં કેમિકલ ટેન્કરોમાંથી ડ્રાઈવરો સાથે રાજુ મારવાડ નામનો કુખ્યાત ઈસમ ટેન્કરમાંથી કેમિકલ ડ્રાઇવરની મિલીભગતમાં ચોરી કરતાં પોલીસ ઈન્સ્પેક્ટરના હાથે પકડાઈ ગયો હતો મુદ્દામાલ સાથે પકડાયેલ રાજુ મારવાડીનો કહેવાય છે કે મોબાઇલ ચેક કરવામાં આવે તો આમાં કે કેમિકલ કયા ટેન્કરોમાંથી ઉતારવામાં આવતું હતું? તે એક્સપ્લોઝિવ હતું કે કેમ ?તે કોને સપ્ત મોકલવામાં આવતું હતું? તેના મુખ્ય આકાઓ કોણ? અન્ય સાથીદારો પણ કોણ? એ સર્વે તપાસનો વિષય છે જે સંબંધે આગળની તપાસ કહેવાય છે કે જવાહર નગર પોલીસ સ્ટેશને સંભાળી લીધી છે

બનાવ ની જવાહરનાગર પોસ્ટએ ટેલિફોનિક વાત કરતા ફરજ પરના અધિકારી એ જણાવેલ કે કોઈ રાજુ ચંદેલ મારવાડી અને છોટા હાથી ટેમ્પો પકડાયેલ છે અને કહેલ કે લાવારીસ ટેન્કર માંથી ચોરતો હોવાનું રટણ કરેછે ત્યારે પોલીસ માની લેશે કે આ લાવારીસ ટેન્કર માંથી કેમિકલ નીકળ્યું પણ પ્રજા નહીં માને કેમકે બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળે છે કે આ ગોરખ ધંધા ઘણા સમય થી ચાલે છે અને કથિત વાત સાચી હોય તો અન્ય કોઈ શખ્સ અગાવ આગજની માં મોત ભેટેલ માટે જોવાનું એ રહે છે કે તાપકસ નો રવાળો મૂળિયાં સુધી પહોંચાડવામાં પોલીસ ને કેટલો રસ છે એ તો આવનાર સમયજ બતાવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY