વાઘોડિયા સુમનદીપ,પારૂલ અને સિગ્મા કોલેજ પોલીસ માટે બની ATM.

0
325

ઉપરોક્ત તમામ કોલેજો માં વિદ્યાર્થીઓ લાઇ ને આવતા વાહનો પાસે થી વાઘોડિયા. ભદ્રકાળી પોલીસ ચોકી,(વડોદરાતાલુકો) જિલ્લા ટ્રાફિક,પાણીગેટ-ડે-નાઈટ,વરનામા,આજવા,કરજણ,જેવા તમામ પોલીસસ્ટેશન ના વાહનો માસિક કાયદેસર નું રૂપિયા૧૦૦ કે તેથી વધુ નું ભરણ-હપ્તો દાદાગીરી થી ઉઘરાવે છે.તદ્દઉપરાંત પેસેન્જર વાહનો ના અને માલવાહક વાહનોના ચેકિંગ ના નામે થતી ઉઘરાણી તો જુદીજ.

દારૂ જુગાર ઉપરાંત ની પોલીસ ની દેખીતી આવક અધધધ.આને કહેવાય *અચ્છે-દિન* બેરોકટોક
ચાલતી આ ઉઘરાણી શુ ઉઘરાવનાર પોલીસ કોન્સ્ટેબલ લઇ જાય ના આમાંથી ઉપર સુધી વહેંચાય છે દરેક જિલ્લા અને પોલીસ સ્ટેશન માં ભાઈ ટ્રાંફિક માં નોકરી મુકવા માટે પણ અલગ થી ચૂકવાય છે.વળી આ પોલીસ ને હાઇવે ની હોટલો માં *જમવાનું મફત* જેને હોટલવાળા ની સેવા કહેવાય વળી અકસ્માતો ની તપાસ અરે કેટલું ગણીએ વાહ આ પ્રજાના સેવકો વળી રૂવાબ તો એવો રાખે કે જાણે *મોટો અમલદાર* આ લૂંટ પ્રજાને દેખાય તોય ન બોલે કે કે *દાદા ને કોણ દમ દે*?

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY