વધઇ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ

0
117

(ડાંગ માહિતી બ્યૂરો)ઃ આહવાઃ તાઃ ૧૧ઃ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા નવરચિત વધઇ તાલુકા મથકે આવેલા તાલુકા સેવા સદનના પટાંગણમાં, તાજેતરમાં તાલુકા ન્યાયાલયના ન્યાયાધિશ શ્રી ઉત્પલ જામ્બુ તથા વધઇ તાલુકાના મામલતદાર શ્રી ડી.કે.વસાવા સહિતના ઉચ્ચાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતું.વધઇના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી હિતેન્દ્રસિંહ વાધેલા તથા વન વિભાગની ટીમની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ન્યાયાધિશશ્રીની સાથે મામલતદાર અને ન્યાયપાલિકાના કર્મયોગીઓ, વકીલો, મહેસૂલી કર્મયોગીઓ, વનકર્મીઓ વિગેરેએ બાળવૃક્ષોનું વાવેતર કરી, વૃક્ષા વાવેતરનો સંદેશો વહેતો કર્યો હતો.

મનોજ ખેંગાર.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

                              

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY