પ્રાપ્ત વિગતોનુસાર કોઈ એક સમાજના યુવાને વળાંક પર મોટરસાયકલનો હોર્ન મારવા બાબતે બોલાચાલી બંને જૂથો આમને-સામને આવી ગયાં હતાં જેની જાણ વાલીયા પી.આઈ ઘાસુરા ને થતા એઓ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને વધુ પોલીસ કુમક બોલાવી લેવાઇ છે અત્યારે રાતના એક ના સુમારે બંને પક્ષ ના આગેવાનો સાથે બેસી સમાધાનની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"