વાલીયા તાલુકા પંચાપતના સભ્યની ભરૂચ જિલ્લાની જેલ મુલાકાતની બોર્ડમાં બિનસરકારી સભ્ય તરીકે નિમણુંક

0
163

ભરૂચ જિલ્લાની જેલ મુલાકાતની બોર્ડમાં બિનસરકારી સભ્ય તરીકેનો કાયઁકાળ ત્રણ વષઁ સુધી તેમજ અન્ય હુમકો નહીં થાય ત્યા સુધીનો રહેશે.

વાલીયા:

પ્રાપ્ત માહિતી મુજબ વાલીયા તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપના મહામંત્રી સેવન્તુ વસાવાની ભરૂચ જિલ્લાનો જેલ મુલાકાતની બોડઁમાં બિનસરકારી સભ્ય તરીકે નિમણુંક થઇ હતી, જેમાં કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ્રની કચેરી તરફથી મળેલ પત્રમાં જાણવા મળ્યુ છે, જેમનો ભરૂચ જિલ્લાની જેલ મુલાકાતની બોર્ડમાં બિનસરકારી સભ્ય તરીકેનો કાયઁકાળ ત્રણ વષઁ સુધી તેમજ અન્ય હુમકો નહીં થાય ત્યા સુધીનો રહેશે, જેથી વાલીયા તાલુકાની પ્રજા સહિત ભાજપના કાયઁકરોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY