વલસાડ સિટી પોલીસે કાયદા પાલન માં પ્રજાનો વિશ્વાસ જીત્યો.

0
167

દક્ષિણ ગુજરાત ના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક સુનિલ જોશી ,નાયબ પોલીસ અધિક્ષક એલ બી ઝાલાના માર્ગદર્શનથી વલસાડ જિલ્લામાં કાયદા પાલન માં પોલીસ સિંઘમ સાબિત થઈ રહી છે

વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે કામળીયા તમામ પ્રકારનાંકાયદા પાલન માં પાવરધા છે અગાઉના ભરૂચ નો જિલ્લા ટ્રાફિક નો અનુભવ કામે લગાડી વલસાડ સિટી પોલીસ સ્ટેશન ને તમામ ગુન્હા ટીમ વર્કથી પકડી પાડી બુટલેગરોને દારૂબંધીનું પાલન કરતા કરી દીધા છે.ભાગતા ફરતા આરોપી હોય કે સ્પા ની આડમાં ચાલતો દેહ વિક્રય હોય તમામ ગુન્હા ડિટેક કરી પોલીસ નું અસ્થિત્વ પુરવાર કરેલ છે તેથી જિલ્લા અધિક્ષક ની આબરૂ માં ચાર ચાંદ લગાવ્યા તેમ કહેવા માં જરાયે અતિશયોક્તિ નથી

રિપોર્ટર કમલેશ શાહ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY