આમોદ ની મુખ્ય કન્યા શાળા મા વાર્ષિક ઊત્સવ ઉજવણી કરવામાં આવી હતી

0
162

આમોદ ના મોટા તળાવ વિસ્તારમાં આવેલ મુખ્ય કન્યા શાળા મા વાર્ષિક ઊત્સવ ની ઉજવણી કરાઈ હતી જેમાં વિદ્યાર્થીનીઓ એ અલગ અલગ કૃતિઓ રજુ કરી હાજર લોકો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા ત્યાર બાદ શાળા મા વિવિધ હરીફાઈ ઓ મા પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીની ઓને મંચ પર પધારેલ મહેમાનો દ્રારા ઈનામો નુ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી
આ પ્રસંગે આમોદ તાલુકાના શીક્ષણ અધિકારી પણ એન રાઠવા, પ્રાથમિક શિક્ષણ સંઘ ના મંત્રી ઈલ્યાસ પટેલ, જયેશ પરીખ, રઈસ ભાઈ પટેલ, સલીમ પટેલ શાળા ના શીક્ષક ગણ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY