રેશનકાર્ડ માગવાની અદાવત રાખી હુમલો

0
5

સુરત, તા. ૧૭
રેશનકાર્ડ માગવાની અદાવત રાખીન જમીન દલાલ પર લાકડાના ફટકા વડે હુમલી કરી ડાબા હાથના ભાગે ઈજાઅો પહોચાડી ફરાર થઇ ગયા હોવાની એક પોલીસ ફરિયાદ એક આરોપી સામે નોîધાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અલથાણ-ભીમરાડ ગામના વડ ફળિયામા઼ દિનેશ ભાણાભાઈ પટેલ રહે છે. તેઅો પોતે જમીન દલાલ છે. ગતરોજ ભીમરાડ ગામના રહેવાસી રજત અર્જુનભાઈ પટેલના ીપતા અર્જુનભાઈ તેમના સગાભાઈ સાથે દિનેશ પટેલ પાસે રેશનડર્કા માગવા ગયા હતાં. જેની અદાવત રાખી અર્જુનભાઈના પુત્ર રજતે ઉશીકેરાઈ જઈ લાકડાના ફટકા વડે ડાબા હાથ, ગળા તેમજ કપાળના ભાગે હુમલો કરી શરીરના ભાગે ઈજાઅો પહોîચાડી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત જમીન દલાલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY