Tuesday, September 26, 2023

દારૂની મહેફિલ માણતું હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, સાતની ધરપકડ

વલસાડ,તા.૧૮ વલસાડમાંથી પોલીસે કસીનોની જેમ જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે પકડી પાડેલા હાઇપ્રોફાઇલ જુગારધામમાં કસીનો સ્ટાઇલમાં રમાઈ રહેલા આ જુગારમાં જુગાર રમવાની...

ગુજરાત સરકારની અનોખી પહેલ

નીચે આપેલાં નંબર ઉપર ફોન કરવાથી બાળવાર્તા અને બાળગીતો સાંભળવા મળશે આ ફોન નંબર બીલકુલ ફ્રી છે અને ચોવીસ કલાક ચાલુ રહેશે. 18005728585 તંત્રી ધનંજય ઝવેરી...

કચ્છ એક્સપ્રેસમાં એક જનરલ કોચ ઓછો આવતાં પેસેન્જરો-પાસ હોલ્ડરો વચ્ચે બબાલ

વલસાડ,તા.૧૩ સોમવારે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક જનરલ કોચ ઓછો આવતાં ટીકિટ ધારક રેલ યાત્રીઓને એમએસટીમાં બેસવાની ફરજ પડી હતી. જેથી વડોદરાથી લઈને વાપી સુધીમાં અનેક...

તસ્કરો દ્વારા બેંક અને પોસ્ટ ઓફિસના તાળાં તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ

વલસાડ,તા.૧૩ વલસાડ તાલુકાના રોણવેલ ખાતે આવેલી સરકારી મંડળીની મિલકતમાં આવેલી બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંક અને પોસ્ટ ઓફિસમાં તાળાં તૂટયાં હતાં. તાળા તોડવામાં સફળ રહેલા...

ચાલુ બસે ચાલકને ખેંચ આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટાયા : આબાદ બચાવ

વલસાડ,તા.૧૨ નવસારીથી દમણ જતી બસના ચાલકને ચાલુ બસ દરમિયાન ખેંચ આવી જતા ૩૫ જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. જેમાં એક મહિલાએ ચાલુ બસમાંથી કૂદકો...

વાપીમાં ૧૦ મિનિટમાં ૧૦ કરોડની લૂંટથી ચકચાર

વાપી,તા.૯ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સલામત ગુજરાતમાં પોલીસને પડકારરૂપ એક મોટી ઘટનામાં દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપીમાં સોનાની સામે ધિરાણ કરનાર ખાનગી કંપની IIFL ઓફિસમાં...

ગેસ સળગાવતાં ઘરમાં ધડાકાભેર આગ લાગી, દંપતિ સહિત બે વર્ષની બાળકી દાઝી

સેલવાસ,તા.૭ સેલવાસ બાવીસા ફળીયા ઘાંચી જમાત ખાનની પાછળ આવેલ રઝા કોલોનીમાં રહેતા સજ્જાદભાઈ અબ્બાસભાઈ (૨૯)ના ઘરે સવારે ૮-૧૫ વાગ્યાના સુમારે એમની પત્ની ફાતેમાબેન સજ્જાદ (૨૬)...

વન વિભાગે ૩ લાખના ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડયો

વલસાડ,તા.૬ વલસાડ જિલ્લાના મરલા ગામે ખેરના લાકડાનો જથ્થો ભરીને ટેમ્પોમાં લઇ જવામાં આવ્યો હોવાની બાતમી ઉત્તર વનવિભાગને મળતા ફોરેસ્ટ વિભાગના અધિકારીએ પેટ્રોલિંગ દરમિયાન ટેમ્પોમાં લઇ...

યુવકે પબજી ગેમથી પરિણીતાને ફસાવી, મિત્રો સાથે મળી દુષ્કર્મ આચરતા ખળભળાટ

વલસાડ,તા.૨ વલસાડનાં યુવાન અને ભોપાલની પરિણીતા વચ્ચે પબજી રમતા રમતા વાતચીત શરૂ થઇ હતી. જે બાદ યુવકે પરિણીતાને નોકરીની લાલચ આપી મુંબઈ બોલાવી હતી. યુવકનાં...

વલસાડમાં જ્વેલર્સના શૉ-રૂમમાં ૧ કરોડથી વધુના દાગીનાની ચોરી

વલસાડ,તા.૩૧ વલસાડમાં પારડી ટાઉનમાં ભીલાડવાલા બેંકની બાજુમાં રહેતા પારેખ પરિવારના ઘરની આગળના ભાગે જલારામ જ્વેલર્સના નામે શો રૂમમાં ૧ કરોડથી વધુની ચોરી થતા ચકચાર મચી...
error: Content is protected !!