Tuesday, March 21, 2023

ઉધના સંજયનગરમાં જુગારની ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો છાપો

ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સંજયનગર બે ખાતે ચાલતા જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનેટરીગ સેલની ટીમે છાપો મારી ૨૪ જુગારીઓને ઝડપી પાડ્યા...

ઓલપાડ કોટન જીનિંગ-પ્રેસિંગ મંડળીના બે ડિરેક્ટરોની ચૂંટણી અંગે ઉત્તેજના

કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોના પાકને પોષણસમ ભાવ આપવાને બદલે શોષણના દમનમાંથી ઉદભેલી ૧૦૨ વર્ષ જૂની ધી પુરુષોત્તમ ફાયસ કો-ઓ. કોટન જીનિંગ એન્ડ...

સુરતની નવયુગ કોલેજમાં ઍરફોર્સ , આર્મી, નેવીના સર્ટિફિકેટ કોર્ષનો આરંભ

નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત નવયુગ કોમર્સ કોલેજ, રાંદેર રોડ, સુરત દ્વારા કોલેજના દીર્ઘદ્રષ્ટા આચાર્ય ડૉ. વિનોદ પટેલના માર્ગદર્શન હેઠળ આર્મી, નેવી અને...

તા. ૩૧મીઍ રાત્રે ૧૨ વાગ્યા સુધી બેકો તથા તિજોરી કચેરી ખુલ્લી રહેશે

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના અંતિમ દિવસ તા.૩૧મી માર્ચે તમામ સરકારી બિલો/ચેકોનું ચૂકવણું થઈ જાય તે આવશ્યક હોવાથી સુરત શહેર-જિલ્લાની તમામ સરકારી કામકાજ સાથે...

અદાણી ફાઉન્ડેશન દ્વારા કોટવાળીયા સમાજને ઉદ્યોગ સાહસિકતા તાલીમ

અદાણી ફાઉન્ડેશન, હજીરા, ઈડ્ઢૈં સંસ્થા સુરત, અને ઇજીઈ્ૈં, સુરત દ્વારા ઉમરપાડાના આદિવાસી વિસ્તારના કોટવાળીયા સમુદાયના વાંસકામના કારીગરો માટે ત્રણ દિવસીય ઉદ્યોગ સાહસિકતા...

લિંબાયતમાં મહારાષ્ટ્રીયન મુસ્લીમ સમાજ દ્વારા આધારકાર્ડ અપડેટ કેમ્પ યોજાયો

લિંબાયત ખાતે મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજની ઓફિસ ખાતે તા. ૧૯/૦૩/૨૦૨૩ ના રોજ આધાર કાર્ડ નોંધણી અને સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં...

સુરત-ઓલપાડ પર રૂ. ૩૨ કરોડના ખર્ચે સાકાર થયેલા શ્રીબેન રેલ ઓવર બ્રિજનું લોકાપર્ણ

સુરત મહાનગરપાલિકાના રૂ.૧૭૪ કરોડ અને સુડાના રૂ.૩૬ કરોડ મળી કુલ રૂા.૨૧૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે...

સુરત આરટીઓમાં મોટર સાયકલ માટે પસદગીના નંબરો ઉપલબ્ધ

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા સ્/ઝ્રઅષ્ઠઙ્મીનાં ય્ત્ન ૦૫ સ્ઢ સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન થશે. જે માટે તા. ૨૪ થી...

કિશાન ક્રેડીટ કાર્ડ યોજના દ્વારા ખેતી માટે રૂ. પાંચ લાખનું ધિરાણ

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણ સામેની ઝુંબશે અને લોન ધિરાણના મેળામાં આજરોજ વાલક પાટીયા સ્વામીનારાયણ મિશન ખાતે જિલ્લાના માંડવી તાલુકાના...

ગૃહ રાજ્યમંત્રી સંગવીના હસ્તે ૩૭.૩૫ કરોડની લોન સહાયના ચેકોનું વિતરણ

વ્યાજખોરીના દૂષણને નાબુદ કરવાના સંકલ્પના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા આયોજીત લોન/ધિરાણ કેમ્પમાં ગૃહ રાજ્યમંત્રી મંત્રીશ્રી હર્ષ સંઘવી તથા વન અને પર્યાવરણ...
error: Content is protected !!