Tuesday, March 21, 2023

રાજકોટ મનપાએ જાહેરમાં થૂંકનાર ૭૨ લોકો પાસેથી ૩૬ હજાર દંડ વસૂલ્યો

રાજકોટ,તા.૧૭ કોરોના વાઇરસને અટકાવવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકનાર સામે લાલ આંખ કરી છે. ૧૭ માર્ચના રોજ શહેરના ત્રણેય ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ...

ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા

રાજકોટ,તા.૧૭ રાજકોટમાં બે વર્ષ પહેલા ભાવનગર રોડ પર ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ પીટીસી ગ્રાઉન્ડમાં બાળકીની હત્યા કરી હતી. આ...

કોરોના વાઈરસના ભય વચ્ચે રાજકોટમાં સ્વાઈન ફ્લૂ, પડધરીમાં મહિલાનું મોત

રાજકોટ,તા.૧૬ વિશ્વના ૧૪૮ દેશમાં ફેલાયેલા કોરોના વાઈરસથી ગુજરાતમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. કોરોનાના ભય વચ્ચે હવે રાજકોટમા સ્વાઈન ફ્લૂ દેખાયો છે. સ્વાઈન ફ્લુના...

રાજકોટવાસીઓ માટે ખુશખબર, દિલ્હી જવા માટે ૨ નવી ફ્લાઈટો થશે શરૂ

રાજકોટ,તા.૧૬ રાજકોટથી મુંબઈ નવી ફ્લાઈટ શરૂ કર્યા બાદ સ્પાઈસ જેટ હવે રાજકોટથી દિલ્હી ફ્રીક્વન્સી ઉપર પણ ૨૧ માર્ચથી બે નવી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહ્યું...

કોઇ મારા જેવું બનવા નથી માંગતુ,હું મનોરંજન માટે નથી રમતો : પૂજારા

રાજકોટ,તા.૧૬ ભારતીય ટીમનો ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા હાલના દિવસોમાં પોતાની ધીમી બેટિંગને લઈને ચર્ચામાં છે. ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટ પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની...

રાજકોટમાં ભાગેલો કોરોનાના શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાં પરત ફર્યો

રાજકોટ,તા.૧૫ જર્મનીથી રાજકોટ આવેલો ૨૧ વર્ષનો યુવાનને શરદી, ઉધરસ, તાવના લક્ષણ જોવા મળ્યા હતા. આથી તે ૧૪ માર્ચે સાંજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. તબીબોને શંકાસ્પદ...

૧૬ વર્ષની સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર પિતા ઝડપાયો

રાજકોટ,તા.૧૪ શહેરની ભાગોળે રહેતી ૧૬ વર્ષની સગીરાનું પેટ મોટું દેખાવા લાગતાં તેની જનેતા તેને હોસ્પિટલે લઇ ગઇ હતી, સગીરા સગર્ભા હોવાનું ખુલતાં માતા સ્તબ્ધ થઇ...

કોરોના ઇફેક્ટ : કેરળ સાથેનો વેપાર બંધ થતાં ઘઉંના ભાવમાં મસમોટો ઘટાડો

રાજકોટ,તા.૧૪ કોરોના ઈફેક્ટને કારણે બે દિવસથી શેરબજાર નીચું ગયું છે. બીજી તરફ જણસીનું માર્કેટ પણ ડાઉન ગયું છે. કેરળમાં કોરોના ઈફેક્ટને કારણે સૌરાષ્ટ્ર સાથેનો ઘઉંનો...

સૌની યોજના અંતર્ગત આજી-૧ ડેમમાં પીવાનું પાણી ભરાશે : રૂપાણી

રાજકોટ,તા.૧૪ રાજકોટવાસીઓની ઉનાળામાં પાણીની સમસ્યા હલ કરવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉનાળામાં રાજકોટમાં ઠેરઠેર પાણીની સમસ્યાઓ નહિ સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

રાજકોટમાંથી પોલીસે રેડ પાડી ૯૬૦ બોટલ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી

રાજકોટ,તા.૧૪ શહેરના ભક્તિનગર વિસ્તારમા દારૂનું કટિંગ સમયે પોલીસ પહોંચી ગઇ હતી. કટિંગ થાય એ પહેલા જ શહેરના ગોકુલ નગરમાં પોલીસે રેડ કરી હતી. જેમાં ૨૦...
error: Content is protected !!