Saturday, April 1, 2023

પ્લોટ બાબતે ઝઘડો થતા ત્રણ શખ્સો પર છરી વડે હુમલો, બેનાં મોત

બોટાદ,તા.૨૪ બોટાદ શહેરના તાજપર સર્કલ, નગીના મસ્જિદ પાસે સાંજના સમયે એક મુસ્લિમ યુવકે એક મહિલા સહિત ત્રણ શખ્સો પર છરી વડે હુમલો કરતા પિતા-પુત્રના મોત...

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક ઉપ-સરપંચ મનજી સોલંકીની અંતિમયાત્રા નીકળી

બોટાદ,તા.૨૧ બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીના પરિવારની માંગણીઓ સરકારે સ્વીકારાતા આખરે મનજીભાઈની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનજીભાઈની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી...

જૂની અદાવતમાં ઉપસરપંચની ઘાતકી હત્યા, ૩ આરોપીઓની અટકાયત

બોટાદ,તા.૨૦ બોટાદનાં રાણપુર તાલુકાના જાળીલા ગામે ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામના જ શખ્સો સાથે અદાવત ચાલતી હતી. આ અંગત અદાવતને લઈ મનજીભાઈએ...

આર.ટી.ઓના અધિકારીઓ હોદ્દાનું ભાન ભૂલ્યા, ટ્રક ડ્રાઇવરનો કોલર પકડી મેમો પકડાવ્યો

બરવાળા,તા.૬ બોટાદ આર.ટી.ઓના અધિકારીઓ હોદ્દાનું ભાન ભુલી વાહન ચાલકો ઉપર હાથ ઉપાડી, ધમકાવી ખુલ્લેઆમ દાદાગીરી કરી વાહન ચાલકોને હેરાન કરી મેમો આપવામાં આવતા વાહન ચાલકોમા...

આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખોના હીરા લૂંટી લૂંટારુઓ ફરાર

બોટાદ,તા.૫ બોટાદ જિલાના ગઢડા તાલુકાના ગઢડા-ઉગામેડી રોડ પર બુધવારે ગઢડાના પી વિજય આંગડિયા પેઢીનો કર્મચારી ઉગામેડી તરફ બાઇક લઈને જઈ રહ્યો હતો. ત્યારે બ્લેક કલરની...

ગુજરાત એટીએસની જાંબાઝ મહિલાઓની ટીમે કુખ્યાત જુસાબ અલ્લારખાની ધરપકડ કરી

બોટાદ,તા.૫ ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજાગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર...

ગઢડા મંદિર ચૂંટણી મામલે વિવાદ થતાં હજારો હરિભક્તો નારાજ

બોટાદ,તા.૨ બોટાદ જિલ્લા સ્થિત પ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી ફરી એકવખત મતદારોની યોગ્યતાના મામલે વિવાદમાં આવ્યું છે. મંદિરના એસ.પી.સ્વામીએ એક નિવેદન મારફત જણાવ્યું હતું...

“અમારી સાથે જોડાઈ કારકિર્દી બનાવી સાથે સાથે હજારો માસિક કમાવ.”

                     ખુશ ખબર ...                       ...

અશ્લીલ ફોટો મોકલી યુવતીઓને બ્લેકમેલ કરનાર યુવકની ધરપકડ

ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા રહો સાવધાન...!! બોટાદ,તા.૨ ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ ફોટો મોકલી ૨૦૦થી વધુ યુવતીઓને બ્લેકમેલ કરનારા બોટાદના યુવકની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે....

બે કાર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્ર સહિત ૩નાં મોત

બોટાદ,તા.૮ ધંધુકા-બરવાળા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં એક બાળકી સહિત ૩ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ૨થી ૩ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે...
error: Content is protected !!