Friday, March 31, 2023

પીજીવીસીએલના ડે. ઈજનેર ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા

ગીર-સોમનાથ,તા.૨૬ સુત્રાપાડા પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઇ કાનજીભાઇ જેઠવાએ પીજીવીસીએલ સુત્રાપાડામાં વીજ પોલ ઉભા કરવા, તાર ખેંચવા, ફીડર બદલવા જેવા અલગ અલગ કામો...

ગિરનારની લીલી પરિક્રમા એક દિવસ પહેલા પૂર્ણ, એક લાખ યાત્રિકો ગિરનાર ચઢયા

ગીર,તા.૧૨ જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા સાંજે એક દિવસ વહેલી પૂરી થઈ ગઈ હોય તેમ યાત્રિકોનો પ્રવાહ એકલ-દોકલ રહ્યો છે, જેથી એક દિવસ પહેલા જ જંગલ ખાલી...

કોડિનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ ૬૦૦-૭૦૦ રૂ. જાહેર થતાં ખેડૂતોનો હોબાળો

ગીર-સોમનાથ,તા.૨૨ ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મગફળી મુદ્દે હોબાળો મચાવતા યાર્ડના દરવાજા બંધ કરવાની ફરજ પડી છે. માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ મગફળીનો ભાવ ૬૦૦-૭૦૦...

ગીરમાં સિંહદર્શન શરૂ…મુસાફરોને મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી જંગલમાં રવાના કરાઈ

ગીર,તા.૧૬ ગીર અભયારણ્ય બુધવારથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં બુધવારથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી ગઈ. ચોમાસાના ચાર...

પ્રવાસીઓ આનંદો..!! આજથી ગીર જંગલમાં સિંહદર્શન કરી શકાશે

ગીર,તા.૧૫ ગીર અભયારણ્ય આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાશે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર...

સાવજોનું વેકેશન પૂર્ણ…આવતીકાલથી સિંહદર્શન માટે વનવિભાગ દ્વારા લીલી ઝંડી

ગીર,તા.૧૪ ૧૬ ઓક્ટોબરથી વનરાજોનું વેકેશન ખુલશે. તે દિવસે સવારે ૬ વાગ્યેથી વિધિવત વનવિભાગ દ્વારા લીલીઝંડી દેખાડી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. બીજી બાજુ થોડાક દિવસ...

અંધારામાં સિંહની પાછળ કાર દોડાવી વધુ એકવાર પજવણીનો વિડીયો વાયરલ

ગીર,તા.૧૨ ગીરના જંગલમાં રહેતા સિંહોનું ગૌરવ ભલે ગર્વથી લેવાતું હોય છે, પણ જંગલમાં સિંહો સલામત નથી તેવા અનેક પુરાવા સામે આવે છે. અસામાજિક તત્વો દ્વારા...

પાક નિષ્ફળ જતા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું

ગીર-સોમનાથ,તા.૪ વેરાવળના કોડીદ્રા ગામના ખેડૂત જેઠાભાઈ રામાભાઈ પરમાર (ઉ.વ.૫૦)નું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. આ અંગે મૃતક ખેડૂતના પરિવારજનોનું કહેવું છે કે, ભારે વરસાદને...

સોમનાથ મંદિરની સુરક્ષા હવે મરીન ટાસ્ક ફોર્સને હવાલે

સોમનાથ,તા.૧૪ ગુજરાતના સમુદ્ર માર્ગે સંભવિત હુમલાના ખતરાના પગલે સોમનાથ મહાદેવ મંદિર માટે ખાસ મરીન ટાસ્ક ફોર્સના જવાનોની ટુકડી ફાળવવામાં આવી હતી. જેમાં એક ડીવાયએસપી, એક...

ગીર જંગલમાં જીતુ વાઘાણીએ સીટ બેલ્ટ બાંધ્યા વગર જીપ્સી ચલાવી

ગીર,તા.૧૦ ગુજરાતમાં સત્તારૂઢ પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગઈકાલે તેમના ફેસબુક પેજ પર ગીરના જંગલમાં ગયા તેની તસવીરો શેર કરી છે. તેમણે શેર કરેલી...
error: Content is protected !!