Breaking News
- જિલ્લામાંથી વનસ્પતિજન્ય સૂકા ગાંજા સાથે એક વ્યક્તિને પકડી પાડતી SOG, નર્મદા,એક વોન્ટેડ
- નાવરા ગામના શખ્સે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન રાજપીપળા સિવિલ માં મોત
- વાવડી ગામે ખોવાયેલી ચાંદીની કંઠી બાબતે પૂછનાર મહિલાને લાકડું મારી ઇજા કરનાર ઈસમ સામે ફરિયાદ
- થરી ગામની યુવતી ગુમ થતાં પિતા એ પોલીસની મદદ માંગી
- રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલમાં 77માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગાયત્રી યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પનું યોજાયો
- જીતગઢ ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ માં બાળકોને શૈક્ષણિક કીટ નું વિતરણ કરાયું
- સુંદરપુરા ગામમાં મહિલાને સાયકલની ચેન મારી ઇજા કરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી
- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજનું નામ શાળા સાથે જોડીને પ્રમુખસ્વામી મહારાજ લાછરસ પ્રાથમિક શાળા નામકરણ થાય તેવું મંત્રી પૂર્ણેશભાઇ મોદીનું સૂચન
- નર્મદા જિલ્લામાં ઑનલાઇન પેમેન્ટ માં અવાર નવાર સર્વર ધીમુ થતા ગ્રાહકો ને તકલીફ,જનસેવા કેન્દ્રો માં પણ સમસ્યા
- દસ વર્ષથી રાજપીપળા પો.સ્ટે.નાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા