Thursday, November 5, 2026

મોરબી મા દારૂ પીને કામે કેમ આવ્યો” ટોકતા ટ્રાન્સપોર્ટના કર્મચારીને છરીથી ઈજા પહોંચાડી

મોરબીના ત્રાજપર ચોકડી નજીક આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ કરતા એક કર્મચારીએ અન્યને છરી વડે ઈજા કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે મોરબીના હાઉસિંગ બોર્ડના...

મોરબી સિરામિક ઉદ્યોગને ફટકો : એક વર્ષમાં ગેસના ભાવમાં ૪૪ ટકાનો તોતિંગ ભાવવધારો.

ગેસ કંપનીની દાદાગીરી, સિરામિક એસોને ભાવવધારો કર્યા બાદ જાણ કરી. ગુજરાત ગેસ દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે તો...

નગરપાલિકા સભ્ય ની મહેનત રંગ લાવી ,જાણો ક્યાં?

તા.31.7.2018.ના રોજ જીનપરા વિસ્તાર માં શ્રી સરસ્વતી શકિત પ્રાથમિક શાળા મા ધોરણ 8.ની છેલ્લા ત્રણ ત્રણ વર્ષ થી મંજુરી જીલ્લાપંચાયત ન આપતાં વોર્ડ નં...

વાંકાનેરમાં જીલ્લા કક્ષાનો ૬૯ માં વન મહોત્સવ ૨૦૧૮ની કરાઈ ઉજવણી

રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઈ આહીરની પ્રેરક ઉપસ્થિતિ રાજય કક્ષાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ગાયત્રી મંદિર,...

મોરબી નગરપાલિકાએ ટોલ ફ્રી સેવા શરુ કરી

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ ગ્રેડમાં સ્થાન પામતી મોરબી નગરપાલિકા દ્વારા નગરજનોની સુખાકારી માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નંબર પરથી...

મોરબી જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં RSI કચેરીનું ઉદઘાટન

નવરચિત મોરબી જીલ્લામાં જીલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત થયા બાદ હવે મોરબી જીલ્લા પોલીસ હેડક્વાર્ટર મકનસર નજીક આકાર લઇ રહ્યું છે જેમાં રીઝર્વ પોલીસ સબ...

ગુજરાત ના નંબર વન સમાચાર પોર્ટલ વિશે જાણો.(જોડાવા કોલ કરો 9978406923 )

જંગ એ ગુજરાત ન્યૂઝ પેપર આપ ને  આપણી ન્યૂઝ વેબ સાઇટ  www.jungegujarat.in માં આવકારે છે.આ અમારા ન્યૂઝપેપર નું વેબપોર્ટલ છે જેના માલીક .ધનંજય ઝવેરી સરનામું .13 પ્રીતમ સોસાયટી વિભાગ...
[insert_php]getadvertisement(‘6981′,’midsec1’);[/insert_php]
[insert_php]getadvertisement(‘6981′,’midsec2’);[/insert_php]
[insert_php]getadvertisement(‘6981′,’midsec3’);[/insert_php]
[insert_php]getadvertisement(‘6981′,’midsec4’);[/insert_php]
[insert_php]getadvertisement(‘6981′,’sidebarad1’);[/insert_php]

[insert_php]getadvertisement(‘6981′,’sidebarad2’);[/insert_php]

[insert_php]getadvertisement(‘6981′,’sidebarad3′,’GC’);[/insert_php]