Tuesday, March 21, 2023

મહુવામાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ભાવનગર,તા.૩ મહુવા તાલુકાના કોંજલી, કાલેળા સહિતના ગામોમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉના નજીક દરિયામાં એપી...

ભાવનગરમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો : ૪ આરોપીઓની ધરપકડ

ભાવનગર,તા.૨૯ શહેરના ઘોઘા રોડ પોલીસ મથક હેઠળના બાલયોગીનગરમાં રહેતા યુવાનની ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ મૃતકના ભાઇએ તેની હત્યા કરી લૂંટ થયાની બી.ડીવીઝન પોલીસ...

પુત્રને મારી નાંખવાની ધમકી આપી પરિણિતાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ

ભાવનગર,તા.૨૩ હાલમાં ભાવનગરમાં રહેતી પરિણીતાને સાવરકુંડલામાં એસટી બસ સ્ટેન્ડ પાસેથી તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી બે શખ્સોએ અપહરણ કર્યું હતું અને રાજુલામાં લઈ જઇ...

માતાથી વિખૂટા પડેલા એક માસના સિંહબાળનું સારવાર બાદ મોત

ખાંભા,તા.૨૩ તુલસીશ્યામ રેન્જમાં પીપળવા રાઉન્ડના ખડાધાર રેવન્યુ વિસ્તારમાંથી ૧ માસનું સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. તેને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું...

પાલિતાણામાં દીવાલ ધરાશાયી : ત્રણ મજૂરોના મોત,બે ઘાયલ

ભાવનગર,તા.૨૨ પાલીતાણા તલેટી રોડ પર આવેલા આરીસા ભુવનની દીવાલ ધરાશાયી થતા ચારથી પાંચ મજૂરો દટાયા હતાં. જેમાંથી ત્રણ મજૂરોનાં મોત નીપજ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે....

તળાજામાં જલારામ ટ્રાવેલ્સની બસ પલ્ટી જતાં ૧નું મોત,૧૫થી વધુ ઘાયલ

ભાવનગર,તા.૨૧ તળાજા નજીકના બોરડા ગામ પાસે ખાનગી બસ પલ્ટી મારી ગઈ હતી જેમાં ૧ વ્યક્તિનું મોત નીપજ્યું છે. જલારામ ટ્રાવેલ્સની ખાનગી બસ વહેલી સવારે અમદાવાદથી...

ભાવનગરમાં યુવકની જાહેરમાં ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી

ભાવનગર,તા.૨૧ નિર્મળનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ મેઘાણીની સરા જાહેર ચાર શખ્સોએ છરી મારી હત્યા નિપજાવી હતી. પરિવારમાં બે દીકરા અને બાપને અગાઉ ધમકી આપનાર ઈસમોએ જ...

છરીના ઘા મારી વૃદ્ધની ઘાતકી હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની ચોરી

ભાવનગર,તા.૧૯ ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતાં વૃદ્ધ દિલીપભાઇ પટેલ (ઉ.વ.૬૦)ના હાથ-પગ બાંધી મોઢે ડૂચો મારી છરીનાં ઘા ઝીંકી ઠંડે કલેજે હત્યા કરી કબાટમાં રહેલી રોકડ...

અલંગના શિપબ્રેકરે આઈએનએસ વિરાટ કેરિયરને ૨૬ કરોડમાં ખરીદ્યું

ભાવનગર,તા.૧૮ સમગ્ર વિશ્વનું સૌથી જૂનું જહાજ એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિરાટને ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવશે. ૨૪ હજાર ટનનું વિમાનવાહક જહાજ આઈએનએસ ભારતીય નેવીની શાન કહેવાતુ હતું....

માત્ર ₹6500/-ભરી જંગ એ ગુજરાત અખબાર સાથે જોડાઓ PRESS CARD મેળવો અને પ્રમાણિકતાથી અઢળક...

ગુજરાતના તમામ સ્થળે સોળ વર્ષ જુના અખબારને (ન્યુઝ પેપર )પ્રતિનિધિ નિમવાના છે તેમજ બ્યુરો ની ઓફિસ ખોલી મેનેજ કરી શકે તેવા રસ ધારાવતા મિત્રો...
error: Content is protected !!