Thursday, November 5, 2026

કપડવંજમાં ૭૨ મા સ્વાતંત્ર પર્વની ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવણી..

    ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જિલ્‍લા કક્ષાના સ્‍વતંત્રતા પર્વ નિમિત્તે આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, કપડવંજ ખાતે ત્રિરંગો લહેરાવી ધ્‍વજવંદન કરાવ્‍યું હતું અને ભારત માતાની...

કપડવંજ મુકામે ૭૨માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિધાનસભાના અધ્યલક્ષશ્રી રાજેન્દ્ર્ ત્રિવેદીના હસ્તેી કરાશે

ખેડા જિલ્‍લાના કપડવંજ મુકામે  કે.એસ.આર.એન્‍ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજ ડાકોર રોડ, કપડવંજ મુકામે જિલ્‍લા કક્ષાનો ધ્‍વજવંદનનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના વરદ હસ્‍તે કરવામાં...

મુખ્યામંત્રી એપ્રેન્ટી સ યોજના અન્વકયે કુશળ કારીગરો તૈયાર કરાશે — કલેક્ટર આઇ.કે.પટેલ

જિલ્‍લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી આઇ.કે.પટેલની અધ્‍યક્ષતામાં મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટીસ યોજના અન્‍વયે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે દરેક વિભાગના મહેકમ, ભરેલી જગ્‍યા...

મહિલા સશક્તિકરણ પખવાડીયું

નડિયાદઃ સોમવારઃ- ખેડા જિલ્‍લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે ખેડૂત તાલીમ કેન્‍દ્ર, ઠાસરા ખાતે આદર્શ પશુપાલન વિષય ઉપર કિસાન ગોષ્‍ઠીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કિસાન...

ખેડા જિલ્લાોમાં તા.૧ ઓગષ્ટવથી તા.૩૧ ઓગષ્ટર દરમિયાન સ્‍વચ્‍છતા સર્વેક્ષણ હાથ ધરાશે

‘‘સ્‍વચ્‍છ ગામ – સ્‍વચ્‍છ જિલ્‍લા’’ની થીમ પર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગુણાત્‍મક મૂલ્‍યાંકનને આધારે કરાયું આયોજન ખેડા જિલ્‍લાને સ્વચ્‍છ બનાવવા નાગરિકોને સહયોગ આપવા જિલ્‍લા પ્રશાસનનો અનુરોધ નડિયાદઃ સોમવારઃ-...

જિલ્લા કક્ષાના વન મહોત્સવની તા.૩૦ જુલાઇના રોજ પીજ ખાતે ઉજવણી કરાશે

ખેડા જિલ્‍લામાં ૬૯મા વન મહોત્‍સવની ઉજવણી કરવામાં આવનાર છે. ખેડા જિલ્‍લા કક્ષાના વન મહોત્‍સવની વસો તાલુકાના પીજ ખાતે તા.૩૦-૦૭-૨૦૧૮ના રોજ સવારે ૯.૩૦ કલાકે મહાત્‍મા...

નડિયાદ શહેરમાં કુલ ચાર સ્થળો પરથી મફત છોડ વિતરણ કરાશે

 નડિયાદ શહેરને વધુ હરિયાળુ બનાવવા માટે નડિયાદ નગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્‍યે છોડ વિતરણ કરવાનું આયોજન હાથ ધર્યું છે. જેના ભાગ રૂપે નડિયાદ...

ખેડા જિલ્લામાં તા.૧ ઓગષ્ટિથી તા.૧૪ ઓગષ્ટા દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરાશે

નડિયાદઃ શનિવારઃ- રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્‍લા પ્રશાસન ખેડા-નડિયાદના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્‍લામાં તા.૦૧-૦૮-૨૦૧૮ થી તા.૧૪-૦૮-૨૦૧૮ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી...

નડિયાદ ખાતે નહેરૂ યુવા કેન્દ્રની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

નડિયાદઃ બુધવારઃ- કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે ખેડા જિલ્‍લામાં નહેરૂ યુવા કેન્‍દ્રના સક્રિય એવા ૮૮ યુવા મંડળોના અંદાજે ૯૦૦ ઉપરાંત યુવાનોની રચનાત્‍મક શક્તિઓનો વિનિયોગ કરી કેન્‍દ્ર/રાજય સરકારની...

નડિયાદ ખાતે પીએનડીટી એડવાઇઝરી કમીટીની બેઠક યોજાશે

નડિયાદઃ બુધવારઃ- નડિયાદ ખાતે પી.એન.ડી.ટી. એક્ટ અન્‍વયે પી.એન.ડી.ટી. એડવાઇઝરી કમીટીની બેઠક મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રીની અધ્‍યક્ષતામાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રીની કચેરી ખાતે તા.૨૭-૦૭-૨૦૧૮ના રોજ...
[insert_php]getadvertisement(‘6940′,’midsec1’);[/insert_php]
[insert_php]getadvertisement(‘6940′,’midsec2’);[/insert_php]
[insert_php]getadvertisement(‘6940′,’midsec3’);[/insert_php]
[insert_php]getadvertisement(‘6940′,’midsec4’);[/insert_php]

[insert_php]getadvertisement(‘6940′,’sidebarad1’);[/insert_php]

[insert_php]getadvertisement(‘6940′,’sidebarad2’);[/insert_php]