Tuesday, September 26, 2023

કોરોના વાયરસને પગલે બજારોમાં મંદીનો માહોલ : વેપારીઓને મોટું નુકસાન

વડોદરા,તા.૧૯ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની વડોદરા શહેરના કાપડ, વાસણ, સોના-ચાંદી સહિતના બજારોમાં માઠી અસર પડી છે. હોળી બાદ લગ્નની મોસમ શરૂ થઇ...

વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ : ૧૦ કેરિયર ઝડપાયા

વડોદરા,તા.૧૯ વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં કુખ્યાત બુટલેગર લાલુ સિંધીના વિદેશી દારૂના નેટવર્કનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. જી.આઇ.ડી.સી.માં વિદેશી દારૂનું કટીંગ થતું હતું. તે જ...

વડોદરા પોલીસનો મોટો નિર્ણય : સ્કૂલ ગાડીમાં સીસીટીવી કેમેરા ફરજિયાત

વડોદરા,તા.૧૯ આજે નાની બાળકીઓ પણ જાતીય સતામણી તથા દુષ્કર્મનો ભોગ બની રહી છે. ખાસ કરીને સ્કૂલ વાન કે બસમાં જતી બાળકીઓને ડ્રાઈવરો દ્વારા સતામણી કરવામાં...

બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે નોંધાઈ બળાત્કારની ફરિયાદ

વડોદરા,તા.૧૮ વેપારી અને દંપતી સાથે છેતરપિંડીના બે અલગ-અલગ કેસમાં જેલની હવા ખાઈ રહેલા બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે હવે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ...

કોરોના વાયરસને પગલે વડોદરામાં સયાજીબાગને બંધ કરાયો

વડોદરા,તા.૧૮ કોરોના વાઇરસ ને ફેલાતો રોકવા હાલ ગુજરાતમાં શક્યત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તમામ જાહેર સ્થળો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાતના...

વડોદરામાં જાહેરમાં થૂંકવા બદલ ૩૧ લોકો પાસેથી ૮૧૦૦૦ દંડ વસૂલાયો

વડોદરા,તા.૧૭ રાજ્ય સરકારની સૂચના પ્રમાણે જાહેરમાં થૂંકવા પર ૫૦૦ રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા શહેરમાં જાહેરમાં થૂંકવા ઉપર ૩૧ લોકો પાસેથી...

વડોદરામાં નર્મદા કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર

વડોદરા,તા.૧૭ વડોદરા નજીક આવેલા રાયપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક આધેડે વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે...

વડોદરા રેલ્વે સ્ટેશન પરથી કિશોરનો સળગેલી ગયેલો મૃતદેહ મળ્યો

વડોદરા,તા.૧૭ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ પાસેથી નિર્માણાધિન બિલ્ડીંગમાંથી એક કિશોરનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સળગી ગયેલા યુવાનનો મૃતદેહ રેલવે પોલીસે કબજે...

બીમારી અને એકલવાયી જિંદગીથી કંટાળી વૃદ્ધે આપઘાત કર્યો

વડોદરા,તા.૧૭ વાડી વિસ્તારમાં આવેલા નવાપુરા વચલામાં ફળીયામાં રહેતા વૃદ્ધે બીમારી અને એકલવાયી જિંદગીથી કંટાળીને ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. પોલીસે આ મામલે ગુનો...

ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર કોમેડિયન કેસ્ટો ઇકબાલનું અકસ્માતમાં મોત

વડોદરા,તા.૧૬ ૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર કોમેડિયન કેસ્ટો ઇકબાલ અને તેમના મિત્રનું વડોદરા નજીક નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ થયું છે. કેસ્ટો...
error: Content is protected !!