Friday, November 6, 2026

ડોક્ટરોને મેડિકલ કાઉન્સિલના નિયમોનો ભંગ કરતા અટકાવવા જાગૃત નાગરિકે કરી રજુઆત

ડૉક્ટરો દવા જેનરીક નામ થી ન લખી મેડિકલ કાઉન્સિલ ના નિયમો નો ભંગ કરતા હોવાની રજુઆત કરતા ડોક્ટરી આલમમાં હલચલ રાજપીપળા: નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર...

રાજપીપલા સિવિલ હોસ્પિટલ. માં દર્દીઓ ની સંખ્યા વધતા લોબીમાં સુવાડવા નો વારો, આરોગ્ય સમિતિ...

તૂટેલી જોખમી છતો અને ગંદકી ને જોઈ ચેરમેન ચોકી ઉઠ્યા, જિલ્લા કલેક્ટર સાથે કરશે ચર્ચા, રાજ્ય સરકાર માં રજૂઆત કરશે રાજપીપલા: નર્મદા જિલ્લાના ગરીબ આદિવાસીઓ...

સોમવારે રાજપીપલા ખાતે ઓરી-રૂબેલા રસીકરણ અને કુપોષણ મુક્ત ગુજરાત ફેઝ-૪ અભિયાનનો થનારો પ્રારંભ

૯ માસથી ૧૫ વર્ષ સુધીના જિલ્લાના તમામ બાળકોને આવરી લેવાનું સુદ્રઢ આયોજન રાજપીપળા: કેન્દ્ર સરકારના મિઝલ્સ(ઓરી) નાબુદી અને રૂબેલા રોગ નિયંત્રણ માટેના ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન...

ગુજરાત ના નંબર વન સમાચાર પોર્ટલ વિશે જાણો.(જોડાવા કોલ કરો 9978406923 )

જંગ એ ગુજરાત ન્યૂઝ પેપર આપ ને  આપણી ન્યૂઝ વેબ સાઇટ  www.jungegujarat.in માં આવકારે છે.આ અમારા ન્યૂઝપેપર નું વેબપોર્ટલ છે જેના માલીક .ધનંજય ઝવેરી સરનામું .13 પ્રીતમ સોસાયટી વિભાગ...

વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષા કવચ બનેલી નિર્ભયા ટિમની વરસાદ માં પણ પ્રસંસનીય કામગીરી

રાજપીપળાના જાહેર સ્થળો પર ચાલુ વરસાદે પણ સુરક્ષા સાચવતી નિર્ભયાની ઝાબાજ ટિમ રાજપીપળા:સમગ્ર નર્મદા જિલ્લામાં રોમિયોગીરીનો ખાત્મો કરવા કટિબદ્ધ બની રોમિયોની ઊંઘ હરામ કરતી નિર્ભયા...

ગરૂડેશ્વર તાલુકાના જેતપુર (વઘરાલી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો ત્રિવિધ કાર્યક્રમ

સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૭૦૦ થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભ રાજપીપલા:એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ- નર્મદા, ગ્રામ સ્વરાજ અભિયાન (મિશન ઇન્દ્રધનુષ) તથા વિશ્વ વસતી દિવસ અંતર્ગત રવિવારના રોજ ગરૂડેશ્વર...

નર્મદા જિલ્લાની મુખ્ય હોસ્પીટલ રાજપીપળા સિવિલમાં લાંબા સમય બાદ જરૂરી તબીબો મુકાતા કંઈક અંશે...

જોકે ખાસ જરૂરી એવા ઈ એન ટી અને જનરલ સર્જન ની જગ્યા ખાલી હોય એ ક્યારે મુકાશે...? આરોગ્ય બાબતેની મોટી વાતો કરતી સરકાર નર્મદા જિલ્લા...

ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે હાજયાત્રીઓ માટે વેકસીનેશન કેમ્પ યોજાયો.

ભરૂચની જનરલ હોસ્પિટલ ખાતે હજયાત્રામાં જનાર હજયાત્રીઓ માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આગામી ૨૧/૮/૧૮ થી શરૂ થનારી હજયાત્રા માટે અમદાવાદથી હજયાત્રીકોને લઈ પહેલી ફ્લાઇટ...

શહેરને સ્વછ રાખવું એ આપણી સૌની ફરજ છે:જિગીષાબેન ભટ્ટ (નગરપાલિકા પ્રમુખ )

રાજપીપળા નગરમાં ચોમાસા ટાણે ગંદકી કરનારા લોકો સામે પાલિકાએ દંડ વસુલ કરવો જોઈએ રાજપીપળા: રાજપીપળા શહેર માં લાંબા સમય થી કોઈ મોટો રોગચાળો જોવા મળ્યો...

રાજપીપળા ની મહિલા તબીબને સગર્ભા મહિલાઓની ફ્રી સેવા બદલ કેન્દ્ર સરકારે બે એવોર્ડ થી...

વડાપ્રધાને મનકી બાતમાં મુકેલા પ્રસ્તાવને ઉપાડી છેલ્લા 2 વર્ષથી 2500 થી વધુ સગર્ભા મહિલાઓ ને નિઃશુલ્ક ચેકઅપ કયું છે કેન્દ્ર સરકારે દિલ્હી ખાતે આ મહિલા...
[insert_php]getadvertisement(‘1029′,’midsec1’);[/insert_php]
[insert_php]getadvertisement(‘1029′,’midsec2’);[/insert_php]
[insert_php]getadvertisement(‘1029′,’midsec3’);[/insert_php]
[insert_php]getadvertisement(‘1029′,’midsec4’);[/insert_php]
[insert_php]getadvertisement(‘1029′,’sidebarad1’);[/insert_php]

[insert_php]getadvertisement(‘1029′,’sidebarad2’);[/insert_php]

[insert_php]getadvertisement(‘1029′,’sidebarad3′,’GC’);[/insert_php]