Saturday, April 1, 2023

માત્ર ₹6500/-ભરી જંગ એ ગુજરાત અખબાર સાથે જોડાઓ PRESS CARD મેળવો અને પ્રમાણિકતાથી અઢળક...

ગુજરાતના તમામ સ્થળે સોળ વર્ષ જુના અખબારને (ન્યુઝ પેપર )પ્રતિનિધિ નિમવાના છે તેમજ બ્યુરો ની ઓફિસ ખોલી મેનેજ કરી શકે તેવા રસ ધારાવતા મિત્રો...

મંદિરનાં કમ્પાઉન્ડમાં ગાંજાના છોડ ઉગાડતા પુજારીની ધરપકડ

નવસારી,તા.૧૨ નવસારી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, નવસારીનાં જિલ્લાના જલાલપોર વિસ્તારમાં આવેલા પુર્ણેશ્વર નજીકની ગૌશાળા પાસે આવેલા મશાની હનુમાનજી મંદિરનાં કમ્પાઉન્ડમાં રહેતા પુજારીએ ગાંજાનાં...

વાંસદામાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ફફડાટ

નવસારી,તા.૧૫ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાઓથી આવતા ભૂકંપના આંચકાઓને કારણે તાલુકાના ગામોના લોકોમાં ભયનો માહોલ બન્યો છે. સતત ભૂકંપને કારણે લોકોના ઘરોમાં તિરાડો...

ભાજપ વિરૂદ્ધ જઈને બાગી બનેલા નગરસેવકને ૬ માસ માટે તડીપાર કરાયો

નવસારી,તા.૧૨ સામાન્ય રીતે સમાજીક જીવનને વેરવિખેર કરનાર અને વારંવાર ગુનો આચરનારા વ્યક્તિને સમાજથી દૂર કરવા માટે તડીપાર કરવામાં આવે છે. સમાજમાં દુષણ ફેલાવનારા લોકોને પણ...

કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકશાન થતા ખેડૂતનો આપઘાત

નવસારી,તા.૨૫ રાજ્યમાં દિવાળી ટાણે જ વરસી રહેલા કમોસમી વરસાદે એક ખેડૂતનો ભોગ લીધો છે. નવસારીના ખેરગામમાં એક ખેડૂતો કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકશાની જતા...

સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની બે યુવતીઓની ધરપકડ

નવસારી,તા.૨૫ નવસારીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર નવસારી એસઓજી પોલીસે દરોડા પાડી ત્રણ સંચાલકો અને બે વિદેશી લલનાઓને ઝડપી પાડી હતી. નવસારીના કબીલપોર ગામે હાઇવેની...

લવ જેહાદ : હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવાન ભાગી જતા હાહાકાર

નવસારી,તા.૧૭ જમાલપોરની યુવતીને નવસારીનો મુસ્લિમ યુવક ભગાડી ગયાની માહિતી મળતા પરિવાર તથા વિવિધ સંગઠનોએ મળીને નવસારીનાં તિઘરા જકાતનાકા પાસે ચક્કાજામ કર્યો હતો. બે કલાક સુધી...

દારૂના નિવેદન મામલે અશોક ગહલોત સામે વિરોધ, પૂતળું બાળ્યું

નવસારી,તા.૭ અશોક ગેહલોતનાં વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ થયો છે. નવસારીનાં વાંસદામાં અશોક ગહલોત સામે વિરોધ નોંધાવાયો છે. જેમાં વાંસદા ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા પૂતળા દહન કરીને વિરોધ...

નવસારીથી ગુમ થયેલ યુવાન ડુમ્મસ દરિયા કિનારેથી મળી આવતા ચકચાર મચી

નવસારી,તા.૩૦ નવસારીથી રવિવારે ગુમ થયેલો માનસિક બીમાર યુવાન રહસ્યમય સંજોગોમાં સવારે ડુમસના દરિયા કિનારેથી મળી આવતા સબંધીઓ ચોંકી ઉઠયા હતા. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ...

નવસારીમાં દારૂના અડ્ડાઓ પર મહિલાઓનો હલ્લાબોલ : બદીને દૂર કરવા નેમ લીધી

નવસારી,તા.૨૦ જિલ્લાના વાંસદા તાલુકામાં ખામભળીયા ગામે બે બાળકો ઉપર થયેલા હુમલા બાદ ગામની મહિલાઓ આગળ આવી છે. હુમલાખોરે નશાની હાલતમાં બાળકો ઉપર હુમલો કર્યો હોવાનું...
error: Content is protected !!