ભરૂચ એસપીની તલવારની કલાબાજી જોઈને લોકો દંગ થઈ ગયા.

0
24110

વિજયા દશમીના તહેવાર નિમિત્તે ભરૂચ રજપૂત સમાજના કાર્યક્રમ માં હાજરી આપવા ગયેલ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની તલવારની કલાબાજી જોઈને ત્યાં ઉપસ્થિત સૌવ લોકો દંગ રહી ગયા હતાં.

વિજયા દશમીના પવિત્ર નિમિત્તે રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજા કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલ ભરૂચ જિલ્લા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સારી તલવાર બાજી કરે છે.તેમણે એક હાથે અને પછી બંનેવ હાથે તલવારની કલાબાજી બતાવી હતી.એસપીની તલવારની કલાબાજી જોઈને ત્યાં ઉપસ્થિત સમાજના લોકો અને બહારના લોકોએ દંગ થઈ ગયા હતા.
લોકો દ્વારા એસપી ના તલવાર કલાબાજીના વિડિઓ બનાવી લેતાં સોશ્યલ મીડિયા પર વાયરલ થતા લોકોની વાહ વાહી મેળવી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શસ્ત્ર ચલાવવાની કળા થી વંચિત ક્ષત્રિય સમાજ ના યુવકો મા ભરૂચ ના ક્ષત્રિય જિલ્લા પોલીસ અધિક્ષકે તલવારબાજી ના કરતબ કરી નવી પ્રેરણા નો સંચાર કરી સાંપ્રત સમય માં જયારે અણુ બૉમ્બ ની વાતો થતી હોય ત્યારે ફરી શૂરવીરતા ની હામ પુરી પાડી છે કે આ દેશ નો ક્ષત્રિય જરૂર પડે દુશ્મન દેશ માં ઘુસી જઈ દુશ્મન ને નેસ્તનાબૂદ કરી શકે છે

ધનંજય ઝવેરી 9978406923 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY