Saturday, June 25, 2022

અતિવૃષ્ટીને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું આવતા ભાવ વધ્યા : રાદડિયા

રાજકોટ,તા.૨૭ રાજકોટ આઇટીઆઇ કોલેજ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ડુંગળીના વધતા ભાવને લઇ તેઓએ...

ભારે વરસાદનાં પગલે ખેડૂતોમાં ‘લીલા દુષ્કાળ’નો ડર

રાજકોટ,તા.૨૭ રાજ્યભરના કેટલાક વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ થયો હતો. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૨૦૪ તાલુકામાં વરસાદ થયો હતો. જ્યારે કોટડાસાંગાણી, ઉમરપાડામાં ૪-૪ ઈંચ વરસાદ, વાલોડ, મહુવા, લખતર,...

હવે બર્ન કેસમાં મૃત્યુ આંક ઘટશે…રાજ્યમાં પ્રથમવાર શરૂ કરાઈ સ્કિન બેંક

રાજકોટ,તા.૨૭ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં દેહદાન, ચક્ષુદાન બાદ હવે ચામડીનું દાન લેવામાં અને આપવામા આવશે. રાજ્યમાં પ્રથમ સ્કિન બેંકનો રાજકોટમાં પ્રારંભ થયો છે. રોટેઈ કલબ...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન ૧૨ વાગ્યા સુધી સાઉન્ડ વગાડવાની મંજૂરી મળી

રાજકોટ,તા.૨૭ નવરાત્રીને લઇને રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંઘની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન રાજકોટમાં પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે....

સૌરાષ્ટ્ર યુનિ.ના કેમ્પસમાં શર્મનાક ઘટના…યુવક-યુવતીની અશ્લીલ હરકત કેમેરામાં કેદ

રાજકોટ,તા.૨૭ શૈક્ષણિક ધામમાં અનેકવાર એવી શરમજનક ઘટનાઓ બનતી હોય છે જે શિક્ષણ પર અનેક સવાલો ઉભા થાય છે. રાજ્યભરની અનેક યુનિવર્સિટીઓના કિસ્સાઓ સામે આવતા હોય...

માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં ૫૦થી ૧૦૦ રૂપિયાનો ઘટાડો, ખેડૂતોમાં રોષ

રાજકોટ,તા.૨૬ રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે. પરંતુ એક જ દિવસમાં મગફળીના ભાવમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. એક મણ...

સ્થાનિકોએ સવારે વૃક્ષો વાવ્યા, બપોરે બિલ્ડરે પીંજરા સાથે ઉખેડી નાંખતા લોકોમાં રોષ

રાજકોટ,તા.૨૬ રાજકોટ શહેરના રૈયા ચોકડી પાસે આવેલા અમી પાર્કમાં સવારે સ્થાનિક લોકોએ મનપાની મદદથી વૃક્ષો વાવ્યા હતા. પરંતુ બપોરે બિલ્ડરે પોતાના પ્લોટ આગળ સરકારી જમીનમાં...

ડેન્ગ્યુથી કેદીનું મોત થતા આરોગ્ય વિભાગ જેલની મુલાકાતે, મચ્છરના લારવા દેખાયા

રાજકોટ,તા.૨૬ સેન્ટ્રલ જેલમાં કેદીઓમાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તેના અટકાયતી ૫ગલારૂપે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો.પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ...

૧૫૦ કિલો ગૌમાંસ સાથે ચાર શખ્સોની ધરપકડ

રાજકોટ,તા.૨૬ શાપર વેરાવળમાં ગૌમાંસનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ૧૫૦ કિલો ગૌમાંસ સાથે ચાર શખ્સોને ઝડપી પાડયા...

૨૮ કિલો અને ૧૩.૫ ફૂટ લાંબુ ‘બાહુબલી પટિયાલા કેડીયુ’, ટ્રેડિશનલ ડ્રેસનો વર્લ્ડ રેકોર્ડ

રાજકોટ,તા.૨૬ નવરાત્રિને આડે હવે બે દિવસ બાકી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રીની તૈયારીઓ થઇ રહી છે. પરંતુ નવરાત્રીને લઇને રાજકોટમાં ભારતનો સૌપ્રથમ અને કદાચ...
[insert_php]getadvertisement(‘14164′,’midsec1’);[/insert_php]
[insert_php]getadvertisement(‘14164′,’midsec2’);[/insert_php]
[insert_php]getadvertisement(‘14164′,’midsec3’);[/insert_php]
[insert_php]getadvertisement(‘14164′,’midsec4’);[/insert_php]

[insert_php]getadvertisement(‘14164′,’sidebarad1’);[/insert_php]

[insert_php]getadvertisement(‘14164′,’sidebarad2’);[/insert_php]

[insert_php]getadvertisement(‘14164′,’sidebarad3′,’GC’);[/insert_php]