Tuesday, March 21, 2023

ધ્વજવંદન વખતે વીજ કરંટથી બે વિદ્યાર્થીનાં કરુણ મોત

મહીસાગર,તા.૧૬ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં કેનપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં બે વિદ્યાર્થીના મોત નિપજ્યા હતા. ધ્વજવંદનની પાઇપ વિદ્યાર્થી પાસે ઊભી કરાવતા સમયે પાઇપ ઉપર પસાર થતો...

અનોખી પરંપરા : મેઘરાજાને રિઝવવા આદિવાસી મહિલાઓએ ધાડ પાડી

મહીસાગર,તા.૨૯ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઉત્તર ભાગમાં આવેલ જાંબુનાળા, રેલવા, પછેત સહિતના વિસ્તારો આદિવાસી વિસ્તારો છે. આદિવાસીઓમાં મેઘરાજાને મનાવવાની ખાસ પરંપરા હોય છે, જેને ધાડ...

દારૂ પીધેલી હાલતમાં બફાટ કરી રહેલા સંસ્કૃતના પ્રો.ને પોલીસે ઝડપી પાડ્યો

મહિસાગર,તા.૯ દેવોની ભાષા સંસ્કૃત વિદ્યાર્થીઓને શિખવાડતા પ્રાધ્યાપકનો શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. દાહોદ જિલ્લાની ફતેપુરા કોલેજના સંસ્કૃતના પ્રોફેસર કેયુર ઉપાધ્યાય ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં...

સીએમ રૂપાણીએ ડાયનાસોર પાર્ક ઈન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું

મહીસાગર,તા.૮ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદહસ્તે સવારે રૈયોલી ડાયનોસર પાર્ક ઈન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રૈયોલી ડાયનોસોર પાર્ક ઈન્ટરપ્રિટેશન સેન્ટર મહીસાગરમાં આવેલા...

પતિને માર મારી પત્નીના કપડાં ફાડી ત્રણ આરોપીઓનો દુષ્કર્મનો પ્રયાસ

મહીસાગર,તા.૧૭ મહીસાગરમાં મહિલા સાથે દુષ્કર્મના ઇરાદે ત્રણ આરોપીઓ દ્વારા મહિલાના કપડાં ફાડી નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં ગામના જ યુવાનો...

પહેલા મતદાન પછી પ્રભુતામાં પગલા…જાનૈયા જાન લઈને વોટિંગ બુથ પર પહોંચ્યા

મહિસાગરમાં ૨૫૦ જેટલા મતદારોએ જીવના જોખમે મત આપ્યો મહીસાગર-અરવલ્લી,તા.૨૩ અરવલ્લી અરવલ્લીના બાયજના ખાંડા ગામે વરરાજાએ મતદાન કર્યું હતું. પરણવા જતાં પહેલાં વરરાજા જાન લઈને મતદાન મથકે પહોંચ્યા...

“અમારી સાથે જોડાઈ કારકિર્દી બનાવી સાથે સાથે હજારો માસિક કમાવ.”

                     ખુશ ખબર ...                       ...

લગ્નમાં ચાંલ્લાની લેવડ દેવડમાં જૂથ અથડામણ, ૧૬ વિરુદ્ધ ફરિયાદ

મહીસાગર,તા.૨૮ રાજ્યમાં અવાર જૂથ અથડામણના અહેવાલો મળતા હોય છે, ત્યારે મહિસાગરના બાલાસિનોરમાં ફરીથી જૂથ અથડામણ થઇ હોવાના અહેવાલ મળ્યા છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું...

ગુજરાતનો વાઘ મહિસાગરમાં જ રહેશે, મધ્યપ્રદેશ નહીં મોકલાય

મહીસાગર,તા.૨૦ મહિસાગર અને પંચમહાલની બોર્ડર વિસ્તારના જંગલના રસ્તા પર શિક્ષકે વાઘની તસ્વીર લીધા બાદ વન અધિકારીઓ દ્વારા મેગા સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. મહિસાગરના ડીસીએફ...

ખેડૂતો આનંદો…કડાણા ડેમમાંથી પાણી છોડાયું

મહીસાગર,તા.૧૯ દુષ્કાળની સ્થિતિ વચ્ચે રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. શિયાળુ પાક તેમજ ઘાસચારા માટે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી...
error: Content is protected !!