Breaking News
- રાજપીપળાનાં જ્યોતપ્રકાશ પટેલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રવેશ પરીક્ષા પાસ કરી નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું.
- રાજપીપળા કસ્બાવાડમાં જર્જરિત મકાન ઉતારવાનું કામ કરતા મજુરનું દીવાલ ધસી પડતાં મોત
- તિલકવાડા નાં બંદરપુરા અને ચુડેશ્વર ગામમાં જુગારધામ પર પોલીસની રેડ : ૩૦ હજારથી વધુનો મુદ્દામાલ પકડ્યો
- નર્મદા જિલ્લામા 146 જેવી આંગણવાડીઓની હાલત બિસ્માર છતાં ICDS વિભાગ નિંદ્રામાં.??
- ગુજરાત રાજ્યના HIV પીડિતો માટે આશીર્વાદરૂપ જી.એસ.એન.પી.+ સંગઠનને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા
- રાજપીપળા નજીક મોટા લિમટવાડા પાસેના પુલ પરથી રેતી ભરેલી હાઇવા ટ્રક નીચે ખાબકતા ચાલકનું મોત
- વસ્તી વધારાને કંટ્રોલમાં લાવવો હોય તો તમામ ધર્મ માટે 2 બાળકો નો નિયમ ફરજીયાત : સાંસદ મનસુખ વસાવા
- નર્મદા LCB પોલીસે ગેરકાયદેસર ખેર ના લાકડાનો જથ્થો પકડી વન વિભાગને સોંપ્યો
- લોકાર્પણ વિના ધૂળ ખાતી બે વર્ષથી બનેલી ડેડિયાપાડા સિવિલ હોસ્પિટલનો દર્દીઓને ક્યારે લાભ મળશે
- રાજપીપળા ગવર્મેન્ટ હાઈસ્કુલની સામે તથા બેક સાઈડની મીલકતોમાં અશાંત ધારો લાગુ ક૨વા રજૂઆત