Friday, February 23, 2024

બનાસકાંઠામાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચ્યો

શિહોરી,તા.૧૫ રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર અત્યાચારો અને બળાત્કારના કેસોમાં વધારો થતો ગયો છે. હવે રાજ્યમાં ઉત્તર ગુજરાતની દીકરીઓ અસુરક્ષિત જણાઈ રહી છે. હમણાંથી ઉત્તર...

ડમ્પરચાલકે લક્ઝરી બસને ટક્કર મારતાં ૧ મુસાફરનું મોત, ૧૦ ઈજાગ્રસ્ત

ધાનેરા,તા.૧૧ બનાસકાંઠાના ધાનેરાના સામરવાડામાં ડમ્પરચાલકે લક્ઝરી બસને ટક્કર મારતાં ૧ મુસાફરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ૧૦ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે...

રાજ્યના ૨૮૫ ગામમાં તીડનો આતંક… સરકાર ૩૧.૫૦ કરોડની સહાય ચૂકવશે

બનાસકાંઠા,તા.૭ બનાસકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી તીડે ખેડૂતોના ઊભા પાક પર આક્રમણ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી દવાનો છંટકાવ કરીને તીડના...

૪૨ હજાર બોરી યુરિયા ખાતરનો જથ્થો ડીસા રેલ્વે સ્ટેશનો પહોંચ્યો

ડીસા,તા.૫ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં યુરિયા ખાતરની અછત હતી. ન માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો...

બંગાળમાં ફરજ બજાવતા શહીદ જવાનની માદરે વતનમાં સન્માનપૂર્વક અંતિમવિધી

પાલનપુર,તા.૨ બંગાળમાં ફરજ બજાવતા બજાવતા શહીદ થનાર વીર સરદારભાઈ બોકાને પોતાના માદરે વતન પાલનપુરમાં પુરા માન સન્માનથી લવાયા હતા અને દાંતિવાડા બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ...

મા અંબાના પ્રાગટય મહોત્સવને ધામધૂમથી ઉજવવા અંબાજીમાં તડામાર તૈયારીઓ શરૂ

અંબાજી,તા.૧ આગામી ૧૦ જાન્યુઆરીના પોષસુદ પૂર્ણિમાના રોજ મા અંબાનો પ્રાગટય દિવસ છે. યાત્રાધામ અંબાજીમા અંબાનું મૂળસ્થાન હોવાથી અંબાજી માતાજીના પાટોત્સવને ખૂબ જ ધૂમધામથી માનવામાં આવે...

લાઇટો બંધ કરી ચોરોએ મંદિર સહિત નવ મકાનોમાં ૧૦ લાખથી વધુની ચોરી કરી

ડીસા,તા.૩૧ બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડીમાં ચોરો બેફામ બન્યા છે અને ઠંડીનો ચમકારો વધતાં જ તસ્કરો પણ સક્રિય થયા છે. ડીસા તાલુકાના રામસણ ગામે રાત્રીના સમયે...

તીડ પર નિયંત્રણ મેળવાયું, અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી

બનાસકાંઠા,તા.૩૦ બનાસકાંઠામાં તીડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યો છે. ૧૧ તાલુકાનાં ૧૧૦ જેટલા ગામોમાં તીડે આતંક મચાવ્યો હતો. અંદાજે ૬ હજાર હેક્ટર જમીનમાં તીડનાં...

કેન્દ્રની ૧૯ ટીમોએ દવા છંટકાવ શરૂ કર્યું : ખેતૂરોમાં તીડોના ઢગલા

પાલનપુર,તા.૨૬ પાકિસ્તાન અને રાજસ્થાનથી પ્રવેશેલા તીડોએ બનાસકાંઠાના થરાદના ગામોમાં તરખાટ મચાવ્યો છે. ત્યારે તીડોને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારના તીડ નિયંત્રણ વિભાગની ૧૯ ટીમો બનાસકાંઠામાં...

બનાસકાંઠામાં તીડનો આતંક : કોંગ્રેસ ધારાસભ્ય-ભાજપ સાંસદ આમને-સામને

પાલનપુર,તા.૨૫ પાકિસ્તાન અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશેલા તીડના ઝૂંડે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડયું છે. ગુરુવારે રાજસ્થાન તરફથી તીડનું ૧૦ કિમી વિસ્તારમાં...
error: Content is protected !!