Wednesday, March 29, 2023

વ્યારા-સોનગઢ ચેક પોસ્ટમાં બિનજરૂરી પ્રવેશ પર રોક

વ્યારા, તા. ૧૯ સહાયક ­પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા અને આર.ટી.અો ચેકપોસ્ટ, સોનગઢ ખાતે કામ સબબ આવતી વ્યક્તિઓ સિવાયની અનધિકૃત વ્યક્તિઓના ­વેશ પર ­તિબંધ...

તાપી જિલ્લામાં હથિયાર બંધીનો અમલ કરાયો

વ્યારા, તા. ૧૯ આગામી સમયમાં યોજાનાર જન્માષ્ટમી, મહોરમ, ગણેશ ચતુર્થી તથા અન્ય તહેવારોને અનુલક્ષીને તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ-શાંતિ અને સલામતિ...

મિલ્કતના માલિકોએ માહિતી તૈયાર કરીને પોલીસ સ્ટેશનમાં આપવી

મકાન/દુકાન સહિતની મિલ્કતો ભાડે આપતા વ્યારા, તા. ૧૯ તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન/દુકાન/ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ અગર તો આવી મિલ્કતો ભાડે આપે તો...

સોનગઢમાં વસ્તી દિનની ઉજવણી મેગા નસબંધી શિબિર યોજાયો

૪૦ પુરુષો અને ૫૬ સ્ત્રીઓએ નસબંધીના ઓપરેશન કરાયાં વ્યારા, તા. ૧૯ તાપી જિલ્લામાં કરવામાં આવી રહેલી વિશ્વ વસ્તી દિવસની પખવાડિક ઉજવણી દરમિયાન રેફરલ હોલ્ખિટલ સોનગઢ ખાતે...

ગણેશ ઉત્સવમાં ૯ ફૂટ કરતા મોટી મૂર્તિ સ્થાપના કરી શકાશે નહીં

મૂર્તિકારોએ જાહેરનામાનું પાલન કરવા સૂચન વ્યારા, તા. ૧૮ તાપી જિલ્લામાં ­તિ વર્ષની જેમઆગામી તા.૨/૦૯/૨૦૧૯ થી તા.૧૨/૦૯/૨૦૧૯ ગણેશોત્સવની ઉજવણી થનાર છે. આ તહેવાર નિમિત્તે ગણેશજીની ­તિમાઓનું અને...

તાપી જિલ્લામાં ૭૨૨૦૧હેક્ટરમાં જુદા જુદા પાકોનું વાવેતર કરાયું

સૌથી વધુ સોનગઢ તાલુકામાં ૧૯૬૦૪ હેકટરમાં થયું વ્યારા, તા. ૧૮ તાપી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો વાવણીની કામગીરીમાં જોતરાઇ ગયા છે. ચોમાસાના આગમનની સાથે જ તાપી...

તાપી જિલ્લામાં તાલુકા કક્ષાનો ૨૪મીએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ

કલાસ વન અધિકારી સ્થળ પર પ્રશ્નોનું નિરાકરણ કરશે વ્યારા, તા. ૧૧ આગામી તા. ૨૪મી, જુલાઇના રોજ તાપી જિલ્લાના તમામ તાલુકાના તાલુકા મથકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમોનું આયોજન...

સોનગઢ ટ્રાયબલ સબ પ્લાનની યોજનાકીય કામગીરી સમિક્ષા

બેઠકમાં જિલ્લા કલેકટરે ઉપયોગી માર્ગદર્શન આપ્યું વ્યારા, તા. ૧૧ તાપી જિલ્લા કલેકટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં સોનગઢ તાલુકા પંચાયત ભવનના સભાખંડમાં ટ્રાયબલ સબ પ્લાન સોનગઢ કચેરી દ્વારા કાર્યાન્વિત...

ઉચ્છલ અને નિઝર તાલુકામાં ગેરકાયદે દબાણો તોડી પડાયા

રજૂઆત અંગે કલેક્ટરે હુકમ કરતા જાહેર દબાણો ખસેડી લેવાયા વ્યારા, તા.૨૯ મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા જિલ્લા કક્ષાના ઓનલાઇન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ગત તા. ૨૭/૦૬/૨૦૧૯ના રોજ વ્યારા...

સાંઢકુવા ગામની પિના ગામીતે બી.એસ.ડબલ્યુમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાનું ગૌરવ પિના ગામીતે કપરી પરિસ્થિતિમાં પણ ધૈર્ય ન ગુમાવતા મળી મોટી સફળતા વ્યારા, તા.૨૯ “કદમ અસ્થિર હો એને મંજીલ નથી મળતી, અડગ મનના...
error: Content is protected !!