Wednesday, March 29, 2023

છોટાઉદેપુરના સાંસદે સંસદમાં કેવડિયા એરપોર્ટની માંગણી કરતા લોકોમાં રોષ

છોટાઉદેપુર,તા.૨૨ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં એરપોર્ટ બનાવવા ની કામગીરી ચાલે છે ત્યારે છોટાઉદેપુરના મહિલા સાંસદે સંસદમાં કેવડિયા એરપોર્ટની માંગણી કરતા રાજપીપળાના નાગરિકો માં રોષ...

૧૦ વર્ષની બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો

છોટાઉદેપુર,તા.૧૩ પાવી જેતપુર તાલુકાના વિરપુર ગામે બે દિવસ પહેલા એક બાળકી ઉપર દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરી દીધી હતી. આ આદમખોર દીપડો વન વિભાગની કાર્યવાહીમાં...

શાળામાં ચાલુ પરીક્ષાએ દારૂ ઢીંચતા શિક્ષકને સસ્પેન્ડ કરાયો

છોટાઉદેપુર,તા.૧૫ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઇ વિવાદ વકરી રહ્યો છે ત્યારે પોલીસ પણ એક્સન મોડમાં આવી ગઇ છે અને ઠેરઠેર દરોડા પાડી રહી છે. જેમા રાજ્યના...

આદિવાસી સમાજ દ્વારા વિશાળ આક્રોશ રેલીનું આયોજન…૧૦ હજાર લોકો જોડાયા

છોટાઉદેપુર,તા.૧૧ આદિવાસી સમાજ દ્વારા વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં દસ હજાર કરતા પણ વધારે આદિવાસીઓ જોડાયા હતા. પારંપરિક શસ્ત્રો અને વાજિંત્રો...

એસટી બસની ‘અસલામત’ સવારી… ડ્રાઈવર-કંડક્ટર નશામાં દ્યુત મળી આવ્યા

છોટાઉદેપુર,તા.૯ એક તરફ તો દારૂબંધીને લઇ રાજકીય ક્ષેત્રે વાકયુદ્ધ ચાલી રહ્યું છે, તેવામાં છોટાઉદેપુરથી વડોદરા જતી બસનો ચાલક અને કંડક્ટર બસમાં દારૂના નશામાં હોવાનું સામે...

ઘરકંકાસથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની-દીકરાને કેનાલમાં ફેંક્યાં પત્નિનું મોત

છોટાઉદેપુર,તા.૨૦ વ્યક્તિના મગજમાં ક્રૂરતા સવાર થાય તો તે બધા જ ભાન ભૂલી જઈને તમામ હદો પાર કરી દે છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુરના બોડેલી...

કોઝ વે પર ઢાઢર નદીનુ પાણી ફરી વળતા કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું

છોટાઉદેપુર,તા.૧૦ છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ઢાઢર નદીનું પાણી કંટેશ્વર ગામના કોઝ વે ઉપર ફરી વળતા ગામ સંપર્ક વિહોંણુ બન્યું છે, ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો...

કાચબાને રોડ ક્રોસ કરાવવા જતા હોમગાર્ડનું ટ્રકની ટક્કરથી મોત

છોટાઉદેપુર,તા.૯ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભગવાન પુરા ગામ પાસે ૪ હોમગાર્ડ જવાનને અકસ્માત નડયો હતો. બોડેલીથી રાજપીપળા રોડ પાર બેફામ ચાલતી ટ્રકોને લાઇ કેટલાઇ અકસ્માત...

પ્રેમી યુવાને પાળિયાના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરી

છોટાઉદેપુર,તા.૧ કવાંટ તાલુકામાં પ્રેમી યુવાને પાળિયાના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. જ્યારે પાનવડ...

દિલ્હીથી વડાપ્રધાન દ્વારા લોન્ચ કરાયેલી ફીટ ઇન્ડિયા મુવમેન્ટનું બાળકોએ નિહાળ્યું જીવંત પ્રસારણ

છોટાઉદેપુર,તા.૨૯ હોકીના જાદુગર ગણાતા મેજર ઘ્યાનચંદના જન્મ દિવસ તા. ૨૯મી, ઓગષ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ...
error: Content is protected !!