ભટારના ડીપાર્ટમેન્ટલ શો રૂમમાં ચોરી કરનાર કેશિયરની ધરપકડ અંબાનગરમાં રહેતા આશુતોષ જયસ્વાલે રોકડા રૂ.૫૪ હજાર તફડાવી લીધા હતા

0
41

સુરત, તા.૧
ભટાર રોડ ઉપર આવેલ ધીરજ સન્સનો કેશિયર રોકડા રૂ.૫૪૦૦૦ની ચોરી કરી ગયો હતો.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભટાર ચાર રસ્તા ઈન્દ્રïલોક એપાર્ટમેન્ટમાં આવેલ ધીરજ સન્સનો કેશિયર આશુતોષ ભગવાન જયસ્વાલ રહે. અંબાનગર, ખટોદરાએ રોકડા રૂ.૫૪૦૦૦ની ચોરી કરી હતી. આ અંગે મુસ્તુફા સમદ શેખે ખટોદરા પોલીસ મથકે આરોપી આશુતોષ વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી કર્મચારી આશુતોષ જયસ્વાલની ધરપકડ કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY