રાજકોટ,તા.૬
ગ્રામ્ય એલસીબીએ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. જેમાં બે આરોપીને ૫૪ મોબાઇલ સહિત સાત ઘરફોડ ચોરી કરી કુલ સાડા ત્રણ લાખ જેવો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીની મોડેસઓપરેન્ડી એવી હતી કે, રાત્રીના ઘરમાં હાજર રહેલા વ્યકિત સૂઇ જાય પછી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાની ટેવ ધરાવતા હતા. ચોક્કસ બાતમીના આધારે બે આરોપીને મનસુખ ઉર્ફે રમેશ, રાજેશ પરમારને ઝડપી પાડ્યા છે. જેની પાસેથી ૧ લાખ ૭૦ હજાર રોકડા, ૧.૩૪લાખના સોનાના દાગીના જેમાં બે ચેઇન, બે પાટલા, એક વીંટી, કાનની બૂટીની એક જાડી, વિદેશ ચલણી નોટ, એક કટર અને ૫૪ મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતા. મનસુખ ઉર્ફે રમેશ પરમાર નામનો આરોપી અગાઉ ૧૦ ચોરીમાં સંડોવાયેલો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





