હળવદ નગર પાલિકા અને તાલુકા પંચાયત કચેરી દ્વારા આયોજિત મહિલા સશકિતકરણ કરણ પખવાડિયા ની ઉજવણી ના ભાગ રૂપે મહિલા નેતૃત્વ દિવસ ની ઉજવણી કરાઈ હતી જેમાં હળવદ તાલુકા ના આંગણ વાડી ના વકૅર હેલ્પરો આશા વકૅર સહીત ની મહિલાઓ ને મહિલા સશકિતકરણ ની સમજય અને માગેદશેન આપવા મા આવ્યુ હતું આ શિબિરમાં નગર પાલિકા ના પ્રમુખ હીના બેન રાવલ તાલુકા વિકાસ અધિકારી એરવાડીયા ભાઈ હળવદ મામલતદાર વી.કે સોલંકી નાયબ મામલતદાર પ્રિયંકાબેન ચાવડા હળવદ આંગણવાડી ના સી ડી પી ઓ મમતાબેન રાવલ હળવદ નગરપાલિકા સભ્ય અવનીબેન જોષી નગર પાલિકા ના બાંધકામ ના ચેરમેન સતીષભાઈ પટેલ સહીત ના ઉપસ્થિત રહ્યા હતા ક આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાલિકા નાસમાજ સંગઠન ના શાન્તીલાલ ચાવડા મહેન્દભાઈ સોલંકી સહીત ના એ ભારે જહેમત ઉઠાવી હતી .
મયુર રાવલ હળવદ મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






