લીંબડી-રાજકોટલીંબડી-રાજકોટલીંબડી,તા.૯
લીંબડી-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત થયો છે. કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૪ લોકોનાં મોત નીપજ્યાં છે. બાળકો સહિત ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે.
કાર ચાલકે સ્ટેરિંગપરથી કાબુ ગુમાવતા આ ગોઝારો અકસ્માત થયો છે. તમામ ઇજાગ્રસ્તોને લીંબડીની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં તેમની નાની મોટી ઇજાઓની સારવાર થઇ રહી છે.
આજે સવારથી આ રસ્તા પર બે અકસ્માત નોંધાયા છે જેમાં કુલ ચાર જણનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંતના એક અકસ્માતમાં ત્રણ ટ્રકો એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં એકનું મોત નીપજ્યું છે અને ત્રણ જણ ઘાયલ છે.
આ અકસ્માત થતાંની સાથે જ પોલીસના કાફલા સહિત બચાવ કર્મીઓની ટુકડી પણ ત્યાં આવી ગઇ હતી.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



