નોકરીના પ્રલોભનમાં ૧.૧૦લાખ પડાવ્યાં

0
9

સુરત, તા. ૧૮
રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી રોકડા રૂપિયા ૧.૧૦ લાખ પડાવી લેનાર ચીટર કેવીન ચૌહાણ સામે મહિધરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાઈ હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બેગમવાડી વ્હોરા કબ્રસ્તાન પાસે રહેતા અબ્દુલ કાદર તાહેરીઅલીએ આરોપી કેવીનકુમાર મગન ચૌહાણ (રહે. ભાગળ) વિરૂદ્ધ ફરિયાદ નોîધાવીï હતી. આરોપીને ફરિયાદીને રેલવેમાં નોકરી આપયાની લાલચ આપી ટુકડે ટુકડે રૂપિયા ૧,૧૦,૦૦૦ તથા ડોક્યુમેન્ટ મેળીવ વિશ્વવાસધાત છેતરપિંડી કરી હતી. મહિધરપુરા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY