એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ચાલતા ક્લાસીસ વિરુદ્ધ રહિશોનો વિરોધ, બોલાવી રામધૂન

0
13

સુરત,તા.૧૪
વરાછા વિસ્તારમાં આવેલા એક એપોર્ટમેન્ટના બેઝમેન્ટમાં ગેરકાયદે ચાલતા ક્લાસીસનો રહિશો દ્વારા ઘરણા અને રામધૂન કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રહિશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વરાવિસ્તારમાં ચોપાટી સામે આવેલી ગાર્ડન ગેટ એપોર્ટમેન્ટમાં ૫૦ ફ્લેટ આવેલા છે. જેના બેઝમેન્ટમાં રીગલ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યુ છે. રહિશોએ જણાવ્યું હતું કે, ગાર્ડન ગેટ એપાર્ટમેન્ટના ૫૦ ફ્લેટમાં રેહતા પરિવારો બેઝમેન્ટમાં બનેલા ગેરકાયદેસર કલાસીસનો વિરોધ કરી રહ્યા છે. એપાર્ટમેન્ટના રહીશો ધરણા પર બેસી જતા ક્લાસીસના સંચાલક ભાગી છૂટ્યા છે. બેઝમેન્ટમાં પા‹કગ ન કરવા દેતા રહીશોની રોડ પર પાર્ક કરેલી બાઈક ટ્રાફિક પોલીસ ઊંચકી જાય છે. એક પોસ્ટ ઓફીસ પણ ભાડે આપી દીધી હોવાથી આવનારા લોકો અને સ્થાનિકો વચ્ચે પણ અવારનવાર ઝઘડા થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY