ભરૂચ શહેરમાં આવેલ આંગન એપાર્ટમેન્ટમાં રહેતા ડો.હિરલ પંડ્યા અને ડો. ખુશ્બૂ પંડ્યા દવરા ચોકલેટના ઈકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરી દોઢ દિવસની સ્થાપના કરી દૂધમાં વિસર્જન કરી પ્રસાદી રૂપે બાળકોને આપવામાં આવશે.
ગણેશજી લોકોના વિઘ્નહર્તા દેવ તરીકે અખાય વિશ્વમાં ઓળખાય છે અને દિન દુખીઓની મદદ કરનારા દુંદાળા દેવ તરીકે પૂજાય છે.ત્યારે ભરૂચના આંગન એપાર્ટમેન્ટમાં રહેતાં કૌશિક પંડ્યાની દીકરીઓ અને તેમના ધર્મ પત્નીને એક વિચાર આવ્યો કે ચોકલેટના ઈકો ફ્રેન્ડલી ગણેશ બનાવી સ્થાપના કરી દોઢ દિવસ બાદ દૂધમાં ગણેશનું વિસર્જન કરી તેજે મિલ્ક બનશે તનું ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોમાં મિલ્કનો પ્રસાદી તરીકે આપશે જેથી ખરા અર્થમાં પર્યાવરણ અને જરૂરિયાત મંદ લોકો સુધી ગણેશ મહોત્સવ કરી ગણાશે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા.ભરૂચ.
મો:-990473000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





