વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
14 ઓગસ્ટના રોજ ડી.સી.એમ.કૉલેજ વિરમગામ દ્રારા અખંડ ભારત સંકલ્પ દિન નિમિતે વ્યાખ્યન રાખવામાં આવ્યુ હતું. જેમાં વક્તા તરીકે દેવેન્દ્રભાઈ દેસાઇએ ભારતની આઝાદી પછી અને આઝાદી પૂર્વે ની વાત કરી હતી. આપણો ભારત દેશ અખંડ ભારત બને એ માટે ની વિશેષ માં ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડી. સી. એમ કોલેજના પ્રિન્સિપાલ જગદીશભાઇ પટેલ , એન.એસ.એસ.નાં પોગ્રામ ઓફિસર અસ્વીનભાઈ અણદાણી, ભરતભાઇ દેસાઈ, લાલજીભાઈ ચાવડા, ધવલભાઈ તેમજ જનકભાઈ સાધુ તેમજ મોટી સંખ્યા માં ડી સી. એમ. કૉલેજ નાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા અને અખડ ભારત સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



