ટ્રાફિક કે.આરટીઓના કાયદા પાલન જરૂરી પણ કાયદાની આડમાં થતા ભ્રસ્ટાચાર નું શુ?

0
73

કાયદાપાલનની પ્રક્રિયા આવકાર્ય પણ તેની આડમાં વ્યહવારરૂપી ભ્રષ્ટઆચાર થાય તેને કાબુમાં રાખવો જરૂરી છે નહીતો કાયદા સરાજ હોય છે પણ તેનો દુરુપયોગ પણ આદેશમાં એટલોજ ઝડપી થાય છે સૌ જાણે છે કે દરેક જિલ્લા આરટીઓ અને જિલ્લા ટ્રાફિક માં શુ ચાલે છે માત્ર હપ્તાબાજી કેકે કાયદાનું પાલન કરવાનું આપણે ગળથુથી માંથીજ શીખ્યા નથી ને વહેવાર કરવામાં મહેર છીએ એટલે આપણે પણ ભ્રષ્ટાચારનો ભાગજ ગણાઈએ માટે કાયદાનું કડક પાલન કરીયે અને દેશમાં ભ્રષ્ટાચાર ન થવા દઈએ ભ્રષ્ટાચારીઓ ને ખુલ્લા પડીએ એ જરૂરી છે

ધનંજય ઝવેરી 9878406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY