દંડની જાગવાઇની વ્યાપક અસર, આવકવેરા ભરવાની સંખ્યામાં ૭૧%નો વધારો

0
9

ન્યુ દિલ્હી,તા.૨
આયકર રિટર્ન (ૈં્‌ઇ) ભરવાની અંતિમ તારીખ (૩૧ ઓગષ્ટ) સુધી નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ને માટે કુલ ૫.૪૨ કરોડ લોકોએ રિટર્ન ભરી નાખ્યું છે. આ આંકડાઓ એવું દર્શાવે છે કે ૈં્‌ઇ ભરવામાં ૭૧ ટકાની વૃદ્ધિ થઇ છે જ્યારે ગયા વર્ષે ૩.૧૭ કરોડ લોકો રિટર્ન ભરવા ગયા હતાં.
નાણાંમંત્રાલયનાં જણાવ્યાં અનુસાર ૩૧ ઓગષ્ટ આમ પણ વેપારીઓ અને પગારદાર માટે ૈં્‌ઇ ભરવાની અંતિમ તારીખ હતી કે જેને આૅડિટ કરાવવાની જરૂરિયાત ન હોતી. આ દરમ્યાન પગારદારીઓ દ્વારા ઇ-ફાઇલિંગમાં ૫૪ ટકાની વૃદ્ધિ પણ જાવાં મળી છે. આને લીધે કર સંગ્રહમાં મોટી વૃદ્ધિ થઇ છે તેમજ આનાંથી સરકારી તિજારીઓમાં પણ વધારો થશે.
જા કે ૩૧ ઓગષ્ટ બાદ રિટર્ન ભરવાવાળાઓ માટે દંડ લગાવવાનાં સરકારનાં નિર્ણયની વ્યાપક અસર જાવામાં આવી છે. મંત્રાલયનાં નિવેદનમાં એવું કહેવામાં આવ્યું, જા કે આયકર દાતાઓની સંખ્યાઓથી રિટર્ન ભરવાવાળાઓની સંખ્યા ઘણી વધારે છે.
ઓગષ્ટ ૨૦૧૭ સુધી ઇ-ફાઇલને આધારે પ્રીસંપ્ટિવ ટેક્સ યોજનાનો લાભ ઉઠાવતા કહ્યું કે, ૧૪.૯૩ લાખ લોકોએ રિટર્ન ભર્યું હતું. જ્યારે આ વખતે તે સંખ્યા ૧.૧૭ કરોડ થઇ ગઇ છે. આ પ્રકારે આમાં ૮ ઘણી વધુ વૃદ્ધિ થઇ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY