ન્યુ દિલ્હી,તા.૨
નોટબંધીની નિષ્ફળતાના આરોપો વચ્ચે ઘેરાયેલી મોદી સરકાર માટે રિઝર્વ બેન્કના આંકડા મોટી રાહત લઈને આવ્યા છે.
રિઝર્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે દેશમાં રોકાણ વધી રહ્યું છે અને ૨૦૧૮-૧૯ના પહેલા ક્વાર્ટરમાં ગ્રોથ રેટ વધીને ૮.૨ ટકા પર પહોંચ્યો છે. જ્યારે ગત વર્ષે પહેલા ક્વાર્ટરમાં ગ્રોથ રેટ ૫.૬ ટકા જ હતો. આંકડા કહી રહ્યા છે કે લઘુ અને મધ્યમકક્ષાના ઉદ્યોગોની સ્થિતિ સારી છે. તેની સાથે સાથે મોટા ઉદ્યોગોની ક્રેડિટ પણ ગત વર્ષની સરખામણીમાં ૧.૭ ટકાથી વધીને ૦.૮ ટકા થઈ છે.
રિપોર્ટના આંકડા પ્રમાણે કેપિટલ યુટિલાઈઝેશનમાં પણ ગત વર્ષની સરખામણીમાં ૩ ટકાનો વધારો થયો છે. જ્યારે ફાઈનાન્સિયલ રિસોર્સ મોબિલાઈઝેશન ૧૫૫ અબજથી વધીને ૪૩૮ અબજ પર પહોંચ્યુ છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




