Saturday, November 7, 2026

વિદેશ ભાગે તે પહેલાં જ બિઝનેસમેન મોન્ટી ચઢ્ઢાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ

ન્યુ દિલ્હી,તા.૧૩ દિલ્હી પોલીસની આર્થિક ગુનાની શાખા (EOW)એ બિઝનેસમેન મનપ્રીત સિંહ ચડ્ઢા ઉર્ફ મોન્ટી ચડ્ઢાની ધરપકડ કરી છે. બુધવાર રાતે મોન્ટીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ...

મ.પ્રદેશમાં આવેલા વાવાઝોડામાં બાળક ઉડ્યુ : ૨૦૦ મીટર દૂર જઇને પડતાં મોત

બડવાની,તા.૧૩ મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાં બુધવારે રાતે આવેલા વાવાઝોડામાં દોઢ વર્ષનું એક બાળક ઉડી ગયું હતું. તે અંદાજે ૨૦૦ મીટરના અંતરે જઈને પડ્યું હતું. જેમાં...

ભાજપે પોતાની સરકાર બનાવવા તમામ મર્યાદાઓને ઓળંગી : સોનિયા ગાંધી

રાયબરેલી,તા.૧૩ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે, કેન્દ્રમાં સત્તા પર બની...

આઇટી કંપનીઓએ કર્મચારીને કહ્યું ઘરેથી કામ કરો પાણી નથી

ચેન્નાઇ,તા.૧૩ મેટ્રો સિટી ચેન્નાઈનો મહાબલિપુરમ રોડ આઈટી કંપનીઓની ઓફિસો માટે જાણીતો છે. જાકે ચેન્નાઈ પાણીની વિકરાળ અછતનો સામનો કરી રહ્યું છે અને હવે સ્થિતિ એવી...

કાર્યકરોને કારણે નહીં પરંતુ મતદાતાઓના પ્રયાસથી જીત મળી : પ્રિયંકા

રાયબરેલી,તા.૧૩ યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મતદારોનો આભાર પ્રગટ કરવા માટે રાયબરેલીની મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણીમાં વિજય બાદ સોનિયા...

અલવર દુષ્કર્મ-હત્યા કેસ : ચાર વર્ષના લાંબાગાળે માસૂમને ન્યાય, આરોપીને ફાંસીની સજા

જયપુર,તા.૧૨ રાજસ્થાનના અલવરમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને ચાર વર્ષ પછી ફાંસીની સજા આપવામાં આવી છે. રાજસ્થાનની વિશેષ...

તમિલનાડૂમાંથી IS મોડ્યુલના મુખિયા આતંકીની ધરપકડ

ચેન્નાઇ,તા.૧૨ NIAએ ભારતમાં ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલ્સની તપાસમાં બુધવારે તમિલનાડૂના કોયંબતૂરમાં સાત જેટલી જગ્યાઓએ દરોડા પાડી મોડ્યુલના મુખિયાની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. માનવામાં આવી રહ્યું...

પ્રાઈવેટ સેક્ટરના એક્સપર્ટને સરકાર સીધા ડે.સેક્રેટરી કે ડિરેક્ટરની પોસ્ટ માટે ભરતી કરી શકે

મુંબઇ,તા.૧૨ કેન્દ્ર સરકાર ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેક્ટર સ્તરના અમુક પદો માટે પ્રાઈવેટ સેક્ટરના એક્સપર્ટને નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે. સરકારી નિર્ણય પ્રક્રિયામાં આ પદ...

અનંતનાગમાં આતંકી હુમલો : CRPFના ૩ જવાન શહીદ

શ્રીનગર,તા.૧૨ જમ્મૂ-કાશ્મીમાં આતંકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કરી દીધો છે. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે કરેલા હુમલામાં ૩ જવાન શહીદ થયા, જ્યારે ૩ પોલીસ કર્મચારીઓ સહિત...

પાકિસ્તાનના એર વેનો ઉપયોગ નહીં કરે મોદી, ઓમાન-ઈરાનના રસ્તે કિર્ગીસ્તાન જશે

ન્યુ દિલ્હી,તા.૧૨ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારા શાંઘાઈ સંગઠન (SCO) સમિટમાં સામેલ થવા માટે પાકિસ્તાનના એર વેનો ઉપયોગ નહીં કરે. વિદેશ મંત્રાલયએ બુધવારે...