રણવીર સિંહની ફિલ્મમાંથી વિકાસ બહલની હકાલપટ્ટી

0
28

મુંબઈ,તા.૧૧
વિકાસ બહલ પર હાલ જાતીય સતામણીના આરોપ મુકાઇ રહ્યા છે. પરિણામે તેની કારકિર્દી પરઅસર પડવા લાગી છે. તેને એક વેબ સીરિઝમાંથી પડતો મુકવામા ંવ્યો હતો, અને હવે રણવીર સિંહની ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યો છે.
વિકાસ બહલ રણવીર સિંહની ફિલ્મ ‘૮૩ નું દિગ્દર્શન કરવાનો હતો. આ ફિલ્મમાંથી કબીર ખાને તેને હાંકી મુક્યો છે. આ ફિલ્મ ૧૯૮૩માં ઇન્ડિયા પ્રથમ વખત વર્લ્ડ કપ જીતી તેના પર આધારિત છે.
આ પરતી સ્પષ્ટ તાય છે કે, વિકાસ બહલ પર જાતીય સતામણીનો આરોપથી બોલીવૂડના માંધાતાઓને હવે તેને પોતાનાથીદૂર કરી રહ્યા છે.
વિકાસ બહેલની તેની ઓફિસની મહિલા કર્મચારી સાથેની ગેરવર્તણૂકની નોંધ તેના ભાગીદાર અનુરાગ કશ્યર અને વિક્રમાદિત્ય મોટવાની અને મધુ માનેનાની લીધી નહોતી. પરિણામે અનુરાગ કશ્યપે પોતાના પરના આરોપના કારણે ‘મામી ના પદેથી રાજીનામું આપ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY